ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#ST
#સાઉથ ઇન્ડિયન ટ્રિટ
#ઈડલી સંભાર
સાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું

ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

#ST
#સાઉથ ઇન્ડિયન ટ્રિટ
#ઈડલી સંભાર
સાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ વાટકા ઈડલી લોટ (હુ દાળાવું છું)
  2. ૩ ગ્લાસમીડિયમ ખાંટી છાસ
  3. ચપટીમીઠું
  4. સંભાર મસાલl માટે
  5. ૧ વાટકીતુવેરની દાળ
  6. ૧ ટે સ્પૂનહળદર
  7. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  8. ૧ ટે સ્પૂનસંભાર મસાલો
  9. ૧ ટે સ્પૂનલીંબુ નો રસ
  10. ટુકડાઝીણા દુધી ના
  11. ટુકડાઝીણા રીંગણા ના
  12. સરગવાની શીંગ ના ટુકડા
  13. ૧ ટે સ્પૂનરાઈ
  14. ૧ ટે સ્પૂનજીરું
  15. ૧ ટે સ્પૂનમેંથી દાણા
  16. ૧ ટે સ્પૂનઅડદ ની દાળ
  17. લાલ મરચું
  18. તમાલ પત્ર
  19. ૧ ટે સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  20. ૩ ટે સ્પૂનતેલ
  21. ૧ ટે સ્પૂનસોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઈડલી ના લોટ ને ૪ થી ૫ કલાક પહેલા પલાળી રાખો

  2. 2

    સંભાર બનાવવા માટે સૌ પ્રથમ દાળ ને બાફી લો પછી glendar થી ક્રશ કરો
    પછી બધો મસાલો એડ કરો ને સ્વાદ અનુસાર મીઠું નાખી દો પછી ધીમા તાપે ગેસ પર થવા દો

    હવે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી દો પછી તેમાં મેથી ને અડદ ની દાળ નાખી ઉકળતી દાળમાં નાખી દો

  3. 3

    બધા ઝીણા સમારેલા વેજીટેબલ નાખી દો પછી બધું સરસ મિક્સ કરી લો ને ધીમા તાપે ૨૦ મિનીટ સુધી થવા દો પછી ગાર્નિશ માટે કોથમીર છાંટી ગરમા ગરમ સર્વ કરો

  4. 4

    એક બાજુ ધોળકિયા માં પાણી ગરમ થઈ જાય પછી ખીરા માં થોડા સોડા ને એક ચમચો ગરમ તેલ નાખી સરસ હલાવી ઈડલી ના સ્ટેન્ડ માં પાથરી ઉપર જીરા ને તીખાં નો પાઉડર છાંટો ગરમ થયેલા ધોકલિય ના મૂકો

  5. 5

    ૧૫ મિનીટ સુધી થવા દો પછી એક સર્વિંગ પ્લેટ માં સર્વે કરો ગરમા ગરમ ઈડલી સંભાર ને સાથે ટોપરા ની ચટણી બહું જ સરસ લાગે છે wow 👍 yummy yummy food my favourite 😋😍

  6. 6

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ ઈડલી સંભાર 😋😍😍🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes