કોર્ન ચીઝ હાંડવો (Corn Cheese Handvo Recipe In Gujarati)

કોર્ન ચીઝ હાંડવો (Corn Cheese Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલ માં રવો, ચણા નો લોટ અને દહીં એડ કરી મિક્ષ કરી લેવું. તેને 20 થી 25 મિનિટ ઢાંકી ને રેસ્ટ આપવો.
- 2
ત્યાર પછી એક મિક્ષર જાર માં મકાઈ ના દાણા, લસણ ની કળી, અને મરચી પીસી લેવું. હવે તે મિશ્રણ ને ખીરા માં એડ કરવું.
- 3
હવે તેમાં બધા જ વેજીટેબલસ એડ કરી અને બધા મસાલા પણ એડ કરવા ને થોડું પાણી નાખી ને ઢોસા જેવું બેટર તૈયાર કરવું. હવે લાસ્ટ માં તેમાં ઈનો એડ કરી એકદમ મિક્ષ કરી લેવું.
- 4
એક પેન માં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી તેમાં રાઈ, તલ, મીઠાં લીમડા ના પાન અને હિંગ એડ કરી તેમાં હાંડવા નું મિશ્રણ એડ કરી એક સાઈડ કૂક થવા દેવો ઉપર ની સાઈડ પર પણ તલ અને થોડા મકાઈ ના દાણા અને ચીલી ફ્લેક્ષ છાંટી ને તે સાઈડ પલટાવી ને કૂક થવા દેવું બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક પ્લેટ માં કાઢી લેવો.
- 5
તો તૈયાર છે કોર્ન ચીઝ હાંડવો તેને ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો. 😋😋
Similar Recipes
-
-
કોર્ન ચીઝ ભેલ (Cheese Corn Bhel Recipe in Gujarati)
#EB#week8#RC1#yellow#week1#weekendrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
મલ્ટીગ્રેઈન કોર્ન હાંડવો (Multigrain Corn Handvo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB recipe Sneha Patel -
સેઝવાન ચીઝ ગાર્લિક પરાઠા (Schezwan Cheese Garlic Paratha Recipe in Gujarati)
#AM4#COOKPADGUJARATI#COOKPADINDIA Sweetu Gudhka -
-
-
-
સ્વીટ કોર્ન ઉપમા (Sweet Corn Upma Recipe In Gujarati)
#MFF#suji#રવો#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ચીઝ કોર્ન ચાટ (Cheese Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chat#butterચીઝ કોર્ન ચાટ એક ઝટપટ બની જતી વાનગી છે. બાળકો ને બહુ ભાવે છે, આમ તો મકાઈ બોવ ખાસ ખવાતું હોતી નથી, પણ એવું કંઇક અલગ બનાવીએ તો મજા પાડી જતી હોય છે. ૪ વાગે ભૂખ લાગી હોય અને કઈ હલકું ખાવું હોય તો આ ચાટ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
-
-
વેજ. ખીચડી ચીઝ ક્રોકેટ્સ વિથ મેયો સેઝવાન ડીપ (Veg. Khichdi Cheese Croquettes With Mayo Schezwan Dip)
#LO#cookpadindia#cookpadguaratiખીચડી એ એક એવુ ખાણું છે કે મજા ના હોય ત્યારે વધુ જમવા માં કરવા માં આવે છે અને નાના બાળકો ને ખીચળી નું નામ સાંભળતા જ કહે હું નહી ખાવ. આજે મેં અહીં એવી ડીશ બનાવી છે કે નાનાં બાળકો ને તો સુ બધાજ ને ભાવે. જેમાં ખબર પણ ના પડે કે આમાં ખીચડી નો પણ ઉપયોગ કર્યો છે ને બધા વેજિસ નો પણ ઉપાયોગ કરી ને મેં બનાવેલ છે. આ ડીશ માં ભરપૂર ચીઝ જે બાળકો નું મનપસંદ છે અને ફુલ હેલ્થી પણ બંને છે તો આજે મેં ખીચડી માંથી કંઈક અલગ જ ડીશ બનાવી છે જે બધા ને જ ભાવશે જ જેનું નામ પણ એકદમ નવું જ છે એવો જ એનો ટેસ્ટ પણ એકદમ સરસ અને સ્પાઈસી ક્રન્ચી બંને છે. જેને ચટણી, સોસ ગમે તેની સાથે ખાય શકીએ પણ મેં મેયો સેઝવાન ડીપ બનાવ્યું છે.તો તમે પણ આ રેસિપી જરૂર થી બનાવી ને ટ્રાય કરજો બધા ને ભાવશે જ 😊😋 Sweetu Gudhka -
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ચીઝ કોર્ન લોલીપોપ (cheese corn lolipop recipe in gujarati)
#GA4 #Week8 #Sweet corn... મારી daughter ને starter, pakoda, એવી દરેક items બહુ જ ભાવે છે એટલે આજે કોર્ન થી બનતું one bite starter બનાવ્યું છે... hope u like it Vidhi Mehul Shah -
ચીઝ મસાલા કોર્ન (Cheese Masala Corn Recipe In Gujarati)
#MFF#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ચીઝ કોર્ન ટોમેટો સૂપ (Cheese Corn Tomato Soup Recipe in Gujarati
#GA4#Week10#post1#soup#cheese#ચીઝ_કોર્ન_ટોમેટો_સૂપ ( Cheese 🧀 Corn 🌽 Tometo Soup Recipe in Gujarati ) હવે થી આ મહિના થી જ શિયાળા ની શુરુવાત થઈ ગઈ છે. તો આપણા શરીર માં ગરમાટો રહે તે માટે આપણે અલગ અલગ ગરમાગરમ સૂપ પિતા જ હોઈએ છીએ. તો આજે મે ઘર માં જ રહેલી સામગ્રી માંથી જ હેલ્થી ચીઝ કોર્ન ટોમેટો સૂપ બનાવ્યું છે..જે આપણા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે.. Daxa Parmar -
ચીઝ કોર્ન (નોર્થ સ્પેશિયલ)(cheese corn recipe in gujarati)
#નોર્થ#પંજાબ#પંજાબીનોર્થ ઈન્ડિયન ની આ પ્રખ્યાત રેસીપી છે. જરૂર ઘરે બનાવો. Uma Buch -
આલૂ મટર ચાટ (Aloo Matar Chaat Recipe In Gujarati)
#SF#RB1#Week1#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
#MFFગુજરાતીઓ નો ફેવરેટ નાસ્તો. Bina Samir Telivala -
કોર્ન રવા હાંડવો (Corn Rava Handvo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
વેજીટેબલ ચીઝ પોકેટસ (Vegetable Cheese Pockets Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CDY Mitali Chavda (Mitali Darshan Vala) -
ક્રીમ ઓફ પાલક સૂપ (Cream of Palak Soup Recipe In Gujarati)
#WK3#WEEK3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
સૂજી કોનૅ હાંડવો (Sooji Corn Handvo Recipe In Gujarati)
આજે સાંજે શું બનાવું? 🤔🤔 આ સમસ્યા નો ઝટપટ ઈલાજ છે આ સૂજી કોનૅ હાંડવો. બપોરે ભોજન પછી ફક્ત સૂજી ને પલાળી સાંજે મકાઈ વાડા ગરમા ગરમ હાંડવા નો સ્વાદ માણી શકાય. જો ભૂલી જાવ તો પણ ચા પીધા પછી પણ પલાળી શકાય છે 😜😜એવી જલ્દી અને હેલ્ધી રેસીપી છે. Bansi Thaker -
કોરિયન ચીઝ કોર્ન દેશી સ્ટાઈલ (Korean Cheese Corn Desi Style Recipe In Gujarati)
#MFF#JSR#cheese butter corn#મકાઈ#મોન્સૂન ફૂડ ફેસ્ટિવલ#cookpadgujarati#cookpadindiaમેં આ ડીશ માં થોડું વેરીએશન કરી કિચન કિંગ મસાલો વાપરી બનાવ્યું.ટેસ્ટ માં બહુ સરસ લાગ્યું. Alpa Pandya -
મેગી વેજ રવા ઓમલેટ એગલેસ (Maggi Veg Rava Omelette Eggless Recipe In Gujarati)
#CJM#Week2#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala
More Recipes
ટિપ્પણીઓ (9)