રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તુવેરની દાળ ને ધોઈ ને કુકર માં બાફી લો. ઓછા પાણી સાથે કુકર માં મૂકવી. ત્યાર બાદ કડાઈ માં ઘી મૂકી ને ત્તુવેર ની બાફેલી દાળ નાખવી. ત્યારબાદ તેને હલાવતા રહેવું, થોડુ ચડી જાય પછી તેમાં થોડો ગોળ અને ખાંડ અને કેસર નાખવું પછી થોડો ચણાનો લોટ નાખી ચડવા દેવું. એટલે પુરણ તૈયાર થઈ જાય છે.
- 2
ઘઉંનો લોટ લઈ તેમાં થોડું તેલ નાખવું ત્યારબાદ તેમાં પાણી થી લોટ બાંધવો પછી રોટલી વણી ને તેમાં પુરણ ભરવું.
- 3
ત્યાર બાદ તવા પર થોડા ઘી મૂકી ને સેકી લેવું.એટલે પુરણપુરી તૈયાર થઈ જાય છે ને બહુ જ સ્વાદિષ્ટ બને છે.૭ થી ૮ પૂરણપુરી તૈયાર થાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પુરણ પોળી
#goldenapron3week7Puzzle Word - JAGGERYપુરણ પોળીમાં ગોળ હોવાથી ખાવામાં હેલ્ધી છે. Vatsala Desai -
-
-
-
પુરણ પોળી
#indiaપોસ્ટ:-9પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું.. Sunita Vaghela -
-
-
પુરણ પોળી (Puranpoli Recipe In Gujarati)
#AM4રોટી /પરાઠાઆજે મારા હબી નો બર્થ ડે હતો એટલે એની ફેવરીટ પૂરણ પોળી બનાવી છે.😋😋 @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
-
-
પુરણ પોળી
#HRC#cookpadમીઠી પુરણ પોળી બધાની ફેવરિટ હોય છે તે તહેવાર પ્રસંગ માં ખુબજ સરસ લાગે છે Hina Naimish Parmar -
-
-
-
-
-
પુરણ પોળી
#કાંદાલસણકાંદા લસણ વગર ની રેસીપી.."ચંદા પોળી ઘી માં ઝબોળી,સૌ છોકરા ને અડધી પોળી,મારાં દિકા ને આખી પોળી....આજે જોડકણાં ની જગ્યા poem એ અને પોળી ની જગ્યા પિઝા એ લેવા માંડી છે ત્યારે ખુબ સરસ જોડકણું યાદ આવ્યું. એટલે પૂરણ પોળી પણ યાદ આવી... પહેલાં ની મમ્મી ઓ બઉવા વાળી રોટલી કહી ને બાળકોને ને ખવડાવતી.. ને બઉઓ બોલતા બાળક નું મોં પણ લાડવા જેવું ખુલી જતું.... Daxita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16140917
ટિપ્પણીઓ