ફરાળી ભજિયાં

Jigna Patel
Jigna Patel @jigna15
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૪ લોકો
  1. ૧ મોટો વાટકોરાજીગરા નો લોટ
  2. મોટું બટાકુ
  3. ૧ ચમચીઆદુ ખમણેલું
  4. ૪ નંગમરચા
  5. ઝીણી સમારેલી કોથમીર
  6. મીઠું જરૂર મુજબ
  7. તળવા માટે તેલ
  8. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    બટાકા ને છાલ ઉતારી ખમણી લેવું મરચાં ની કટકી કરી લેવું આદું ખમણેલું ઝીણી સમારેલી કોથમીર

  2. 2

    એક બાઉલમાં રાજીગરા નો લોટ લેવો પછી તેમાં ખમણેલું બટાકુ આદું મરચાં ની કટકી કોથમીર મીઠું જીરું લાલ મરચું પાઉડર બધું મીક્સ કરો પછી પાણી નાખી ✋ ભજીયા નું બેટર બનાવો

  3. 3

    તેલ ગરમ કરો તેમાં નાનાં નાનાં ભજીયા પાડી તળી લો તૈયાર છે ટેસ્ટી ફરાળી ભજિયાં

  4. 4

    જે તમે દહીં મીઠી ચટણી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes