શક્કરિયા ના ગુલાબજાંબુ (Shakkariya Gulabjamun Recipe In Gujarati)

Mox Solanki
Mox Solanki @cook_35640433

શક્કરિયા ના ગુલાબજાંબુ (Shakkariya Gulabjamun Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે થી ત્રણ લોકો માટે
  1. 1 કિલોશક્કરિયા
  2. 1વાટકો ખાંડ
  3. 1 વાટકીપાણી
  4. 1/2વાટકી તપકીર
  5. 2-3ઈલાયચી
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ શક્કરિયા ને બાફી લો.

  2. 2

    શક્કરિયા ઠંડા પડે એટલે એનો મસળીને માવો બનાવો. તેની અંદર તપકીર નાખી તેના ગોળા બનાવો.1

  3. 3

    એક બાઉલમાં તેલ મૂકીને શક્કરિયા ના ગોળા તળી લો.

  4. 4

    હવે એક તપેલીમાં ખાંડ ડૂબે તેટલું પાણી મૂકી ચાસણી બનાવો.

  5. 5

    હવે આપણે જે ગોળા તળેલા છે તે ચાસણીમાં ડૂબાડી રાખો. ત્યારબાદ શક્કરિયા ના ગુલાબજાંબુ ગાર્નીશિંગ કરીને સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mox Solanki
Mox Solanki @cook_35640433
પર

ટિપ્પણીઓ

Similar Recipes