અળદની કઢી (Urad Kadhi Recipe in Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
શેર કરો

ઘટકો

  1. બાઉલ કાળા અડદ
  2. ૧ વાટકીચણાનો લોટ
  3. ૪ કપખાટી છાશ
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ચપટીરાઈ
  6. ચપટીજીરું
  7. ચપટીહિંગ
  8. ૩ ચમચીતેલ
  9. ૧ ચમચીહળદર
  10. ૨ ચમચીમરચું પાઉડર
  11. ૧ ચમચીધાણાજીરું
  12. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અડદ ને ધોઈ પછી ગરમ પાણીમાં મીઠું ઉમેરી અડદને બાફી લો.

  2. 2

    પછી એક પેનમાં તેલ ગરમ કરી પછી તેમાં રાઈ,જીરુ,હિંગ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી પછી તેમાં બાફેલા અડદ ઉમેરો.

  3. 3

    એક બાઉલમાં છાશ લો પછી તેમાં ચણાનો લોટ ઉમેરો હવે તેમાં લોટ ના ગાઠા ના રહે તે રીતે મિશ્રણ તૈયાર કરો.

  4. 4

    આ મિશ્રણને અડદમાં ઉમેરી દો પછી બરાબર મિક્ષ કરી લો.હવે કઢીને ૪ થી ૫ મિનિટ માટે ઉકળવા દો.પછી તેમાં કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો.તો તૈયાર છે અળદની કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

ટિપ્પણીઓ

Similar Recipes