મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Krupali Trivedi
Krupali Trivedi @28_krupali
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામચણાનો કરકરો લોટ
  2. 500 ગ્રામઘી
  3. 450 ગ્રામખાંડ
  4. 100 મી.લી. દૂધ
  5. 1/2 કપ બદામ પિસ્તા
  6. ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધમાં ઘી ઉમેરી ગરમ કરવું ત્યારબાદ તેને ચણાના લોટમાં મિક્સ કરી ધાબો દેવો

  2. 2

    થોડીવાર ઢાંકીને રાખી મૂકો

  3. 3

    હવે તેમાં ગાંઠા ભાંગી ચાળી અને ઘી મા ધીમા તાપે શેકવો

  4. 4

    બરાબર શેકાઈ જાય એટલે બાજુ પર રાખો

  5. 5

    ખાંડ ડૂબે તેટલું પાણી લઈ દોઢ તારની ચાસણી તૈયાર કરવી

  6. 6

    ઠંડું થાય એટલે લોટની અંદર ઉમેરી મિક્સ કરવું

  7. 7

    બરાબર હલાવી મિક્સ કરી ઈલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ ઉમેરી થાળીમાં પાથરો

  8. 8

    થોડું ઠંડુ થઇ જામી જાય એટલે તેમાં ચોસલા પાડવા

  9. 9

    તૈયાર છે સોફ્ટ અને ટેસ્ટ એવો મોનથાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupali Trivedi
Krupali Trivedi @28_krupali
પર

ટિપ્પણીઓ

Similar Recipes