તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)

Mitali Suthar
Mitali Suthar @mitalii_14
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ બેસન
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1/2 ચમચી સંચળ
  5. 1 ચમચીઅજમો
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસનમાં બધા મસાલા ઉમેરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો

  2. 2

    તૈયાર કરેલ મિશ્રણને સંચામાં ભરી તેલ ગરમ કરી તેના ગાંઠીયા પાડવા

  3. 3

    બંને બાજુ કડક થાય તેવી રીતે તળવા ઠંડા થાય એટલે ડબ્બામાં સ્ટોર કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitali Suthar
Mitali Suthar @mitalii_14
પર

ટિપ્પણીઓ

Similar Recipes