ઘટકો

30મિનિટ
2લોકો માટે
  1. 250 ગ્રામ ઘઉં ના મોટા ફાડા
  2. 250 મીલી દૂધ
  3. 150 ગ્રામ ખાંડ
  4. 50 મીલી પાણી
  5. 4 ટે.સ્પૂન સાચું ઘી
  6. 25 ગ્રામ મિક્સ ડ્રાય ફ્રુટ્સ
  7. 1 ટી સ્પૂનઇલાયચી નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    એક કડાઈ માં ઘી નાખી ઘઉં ના ફાડા ને સેકો

  2. 2

    સેકાય જાય પછી એક કુકર મા વધુ દૂધ ને પાણી નાખી. બાફવા મૂકો

  3. 3

    બફાઈ જાય પાછી ફરી કડાઈ માં કાઢી ખાંડ નાખો ને ખાંડ નું પાણી ન બળે ત્યાં સુધી હલાવો

  4. 4

    પછી પાણી બડી જાય પછી એમાં ઇલાયચી ભૂકો નાખો ને સર્વ કરો

  5. 5

    મસ્ત લાગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

Similar Recipes