મગદાળ ઈડલી (Moongdal Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને એક કલાક પલાળી રાખવી
- 2
તેને મિક્સીમાં ક્રશ કરી લેવી સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લેવું
- 3
તેમાં ઈનો ઉમેરી ઈડલી સ્ટેન્ડમાં ખીરું રેડી એટલે તૈયાર કરવી
- 4
સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગની દાળના વડા (Magdal wada recipe in Gujarati)
દાળવડા ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો છે. દાળવડા નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. અલગ અલગ જગ્યાએ દાળવડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે જેમકે મિક્સ દાળ, ચણાની દાળ અથવા તો મગની દાળમાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા ફોતરાવાળી મગની દાળમાંથી દાળ વડા બનાવ્યા છે જેમાં ખાલી મીઠું, હીંગ, લસણ અને લીલું મરચું નાખવામાં આવ્યું છે તો પણ આ દાળવડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. દાળવડા ને કાંદા અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે.#trend spicequeen -
-
-
મુંગદાલ ઈડલી (Mung Dal Idli Recipe In Gujarati)
* મગની દાળમાં ફાઇબરનું પ્રમાણ ઊંચું છે. એક કપ કુક કરેલી દાળ ૨૮.૫૨% ફાઇબર આપે છે. મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સારી રહે છે. પ્રેગ્નન્સી દરમિયાન ફોલિક એસિડની કમી દૂર કરે છે.* તલનું તેલ વાળ , દાંત હાડકાં અને ત્વચા માટે અકસીર છે. એનર્જીનો સારો સ્ત્રોત છે. Neeru Thakkar -
મગની દાળ ના દાળવડા (Moong Dal Dalvada Recipe In Gujarati)
#MRC(ફોતરાવાળી મગની દાળ ના ) Iime Amit Trivedi -
ફોતરાવાળી મગદાળ ચોખા ની ખીચડી (Fotravali Moongdal Chokha Khichdi Recipe In Gujarati)
ફોતરાવાળી મગદાળ - ચોખા ની ખીચડી#JSR #SuperReceipesOfJuly#KRC #Kutchi_Rajasthani#ફોતરાવાળી_મગદાળ_ચોખા_ની_ખીચડી#કચ્છી_ખીચડીઆ ખીચડી કચ્છ માં ઘરે ઘરે બનતી હોય છે. હું પણ કચ્છી છું. મારા ઘરે બધાં ને ખૂબ જ ભાવે છે . પણ ગરમા ગરમ, સાથે ઘી ભરપૂર . ખીચડી એવો આહાર છે કે બાળક થઈ લઈ ને વડીલ સુધી બધાં ને માટે પૌષ્ટિક ને પાચનીય પણ .હુ તો કહું કે ..એક ખીચડી બના લે સબ કો યાર,સબ સે બાંટે અપના સારા પ્યાર,ઘી, પાપડ, પ્યાજ, આચાર ,સબ્જી, કઢી, મીરચી, દહીં, લસ્સી,સબ સે બનાયે અચ્છી દોસ્તી,એક બાર ખા કે , માંગે બાર બાર . Manisha Sampat -
મૂંગદાળ પકોડા (moongdal pakoda recipe in Gujarati)
#સુપરશેફ૪રોજિંદા આહારમાં દાળનું ખૂબજ મહત્વ છે.પ્રોટિન થી ભરપુર એવી દાળ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં અહીં છોતરા વાળી મગની દાળ અને મોગરદાળ મિક્સ કરી પકોડા બનાવ્યા છે.સાથે ડુંગળી અને કોપરાની ચટણી સાથે સર્વ કર્યા છે. Bhumika Parmar -
-
દાળવડા (Dalwada Recipe In Gujarati)
#trend#Week1#cookpadIndia#cookpadgujaratiચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે જો ચાની સાથે ગરમાગરમ દાળવડા, મરચાં અને ડુંગળી મળી જાય તો તેની મજા કંઈક અલગ જ હોય છે. મોટાભાગના લોકો દાળવડા બહારથી લાવવાનું પસંદ કરે છે. પરંતુ ઘરે પણ બહાર જેવા દાળવડા બનાવી શકાય.તો ચાલો આપણે બહાર જેવા જ ક્રિસ્પી, સ્વાદિષ્ટ અને ગરમા ગરમ દાળવડા ની રીત જોઈ લઈએ. Komal Khatwani -
-
-
મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
રાજસ્થાની મગની દાળની કચોરી બધાની ખૂબ જ પ્રિય હોય છે. એ જ રીતે મગની દાળ નું ફીલિંગ કરીને પરાઠા પણ બનાવી શકાય, જે વધારે હેલ્ધી હોય છે. બાળકો મગની દાળ અને રોટલી ખાવા કરતાં મગની દાળના પરાઠા ખાવાનું વધારે પસંદ કરે છે. આ પરાઠા અથાણું, માખણ અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WPR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
નોન ફ્રાઇડ મગદાળ ફ્રીટર્સ (Non Fried Green Moongdal Fritters Recipe In Gujarati)
#Immunityમગ ની ફોતરાંવાળી દાળ મા પ્રોટીન રહેલું હોવાથી આ હેલ્થી અને સ્વાદિષ્ટ પકોડા બને છે. તમે ઈચ્છો તો આને પણ અપમ પાત્ર મા થોડા તેલ મા પણ ફ્રાય કરી શકો છો.. 👍🥰કોરોના દર્દી ને અથવા post corona patients ને આ ઓછા તેલ મા શેકી ને ચોક્કસ થી આપી શકો છો. એમના માટે આ એક હેલ્થી નાસ્તો બની રહેશે. 👍 Noopur Alok Vaishnav -
-
દાળવડા (Mungdal Pakoda Recipe in gujarati)
ઝરમર વરસતો વરસાદ, ગરમ-ગરમ દાળવડા અને ગરમાગરમ ફૂદીનાવાળી ચા વિના અધૂરો લાગે...દાળવડા ને ભજિયાં એવી વાનગીઓ છે, જે ખાય એ બધાને ભાવે જ....એમાં પણ ઉતરતાં ગરમ તો વરસાદની ઠંડકમાં એકદમ પરફેક્ટ લાગે....ઝટપટ બની પણ જાય તો આપણા ગુજરાતી નું ચોમાસું એના વગર ના પતે......#સુપરશેફ3#પોસ્ટ5#monsoonspecial#માઇઇબુક#પોસ્ટ_33 Palak Sheth -
મલ્ટી ગ્રેઈન પૂડા
#RB2#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefood#breakfastબાળપણથી જ મમ્મી બાળકોના પોષણ માટે ખૂબ સજાગ હતી. તેઓ હંમેશા કહેતા કે કોઈ પણ આઇટેમ બનાવો તેમાં મલ્ટીગ્રેઇન, મલ્ટી વેજીટેબલ્સનો તથા વિવિધ પૌષ્ટિક ચીજોનો ઉપયોગ કરો અને તેઓ ઘરે જ બનાવવાના આગ્રહી હતા. Neeru Thakkar -
મગદાળ વેજીસ પુડા (Moongdal Veggies Puda Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેમ આપણે લોટમાંથી પુડા બનાવીએ છીએ એવી જ રીતે મગની દાળમાંથી બનતા પૂડા એ ખૂબ જ હેલ્ધી છે.ટેસ્ટી છે. વડી તેમાં વેજીટેબલ્સ નાખવાથી ઓર હેલ્ધી બની જાય છે. લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે Neeru Thakkar -
મગની ફોતરાવાળી દાળ ની વડી
#સમર (આ વડી ના ઉપયોગ થી વડી - બટાકા અને રીંગણ - બટાકા નું શાક બનાવાય છે.) Parul Patel -
ફોતરાવાળી મગદાળ ખિચડી (Fotravali Moong Dal Khichdi Recipe In Gujarati)
#DRC#ખિચડીખિચડી એવી રસોઇ છે કે દરેક ગુજરાતી ના ઘરમાં હંમેશા બનતી હોય છે. મેં આજે ફોતરા વાળી મગની દાળની ખીચડી બનાવી છે. Jyoti Shah -
સોફ્ટ અને હેલ્થી મુંગ દાળ મસાલા ઈડલી (Moong dal Idli recipe)
જ્યારે તે હેલ્ધી ખાવું હોય ત્યારે બહુ સારું ઓપ્શન છે. Full of protein રેસીપી છે. ગાર્લિક એમાં એક અલગ જ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
મસાલા ઈડલી(masala idli in Gujarati)
#સ્ટીમ#વિકમીલ૩#cookpadindia#cookpadgujરુટિન ઈડલીમાં વૈવિધ્યતા પ્રિયજનોને ખુશ કરે છે. Neeru Thakkar -
મગ ની દાળ નાં દાળવડા (Moong dal vada recipe in Gujarati)
દાળવડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે જેની મજા ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવે છે. દાળ વડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે જેમકે મીક્સ દાળનો ઉપયોગ કરીને કે ફક્ત ચણાની દાળનો અથવા તો મગની દાળનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય. મેં અહીંયા છોડાવાળી મગની દાળનો ઉપયોગ કરીને દાળવડા બનાવ્યા છે જેમાં ખૂબ જ ઓછા મસાલા ઉમેરવામાં આવે છે પરંતુ આ દાળવડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. દાળવડા ને તળેલા મરચા અને કાંદા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16221198
ટિપ્પણીઓ