ઘટકો

૨૦ મિનીટ
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧ નંગ કાંદો બારીક કાપેલો
  3. ૧ નંગ ટામેટુ કાપેલુ
  4. ૨ નંગ મરચા કાપેલા
  5. ૨ ચમચી લસણ ચોપડ
  6. ૨ ચમચી આદુ બારીક
  7. ૩ ચમચી તેલ
  8. ૧ ચમચી જીરુ
  9. ૧ ચમચી મરચુ
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૧ ચમચી કસૂરી મેથી
  12. મીઠું સ્વાદમુજબ
  13. ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરી લો. કાંદો લસણ મરચા આદુ સાંતળી લો હવેટામેટું ઉમેરો બરાબર સોતે થાય પછી મરચુ, હળદર, ગરમ મસાલો, કસૂરી મેથી, મીઠું ઉમેરીને તેલ છોડે એટલે પનીર ને છીણીને ઉમેરીદો

  2. 2

    અને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes