દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

Priti Shah @cook_24665640
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શાકની ગ્રેવી બનાવવા માટે એક કઢાઈમાં એક ચમચી તેલ લેવું.. તેલ ગરમ થાય એટલે શીંગદાણા અને તલ શેકી લેવા.તેમાં લસણની કળી ડુંગળી ટામેટા અને તમાલપત્ર પણ બે થી પાંચ મિનિટ સુધી સાંતળવા.
- 2
હવે આ મિશ્રણને ઠંડુ થવા દેવું. ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સરમાં વાટી તેની ઝીણી પેસ્ટ તૈયાર કરવી.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ હળદર અને મરચા નો પાઉડર નાખી બનાવેલી પેસ્ટ ઉમેરી પાંચ થી દસ મિનિટ સુધી સાંતળવું. હવે ધીમે ધીમે માંથી થોડું તેલ છૂટું પડવા માંડશે. હવે તેમાં જોઈતું પાણી અને મીઠું નાખી બે મિનિટ સુધી થવા દેવું. હવે તેમાં છોલીને રાખેલા આખા બટાકા ઉમેરી દેવા. ત્યારબાદ તેને પાંચથી દસ મિનિટ સુધી થવા દેવું. છેલ્લે તેમાં ગરમ મસાલો નાખી ગેસ બંધ કરી દેવો અને કોથમીરથી ગાર્નિશ કરવું
Similar Recipes
-
-
-
દમ આલુ(Dum Aloo)
# contest#1-8June#alooબટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ. Bhavana Ramparia -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi -
-
-
દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
-
-
-
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#weekend. recipe... @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
આલુ મટર નગેટ્સ (Aloo Matar Nuggets Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#કાશ્મીર#Week 9 #goldenapron2#રેસ્ટોરન્ટ Sapna Kotak Thakkar -
-
-
-
-
ફરાળી કાશ્મીરી દમ આલુ
#ઉપવાસ#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16254809
ટિપ્પણીઓ (6)