મગની લીલી દાળ ના પુડલા (Moong Green Dal Pudla Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Khyati Baxi
Khyati Baxi @cookwithKRB
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકો મગની લીલી દાળ
  2. 1 ચમચીઆદુ,મરચા,લસણ ની પેસ્ટ
  3. મીઠું સ્વાદમુજબ
  4. હળદર
  5. 1 ચમચી હીંગ
  6. ઉપર મુકવા માટે તેલ
  7. કોથમીર ઝીણી સમારેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મગની લીલી દાળ ને ચાર,પાંચ કલાક પલાડી દેવી,ત્યારબાદ પાણી નીતારી ને મિક્ષર મા પીસી લેવુ

  2. 2

    પુડલા પાથરી શકાય એટલુ ઢીલુ રાખવુ ખીરા મા મીઠું સ્વાદમુજબ, હીંગ હળદર આદુ મરચા લસણ ની પેસ્ટ ઊમેરવી

  3. 3

    બધુ મિક્ષ કરી ને નોનસ્ટિક તવા પર પુડલો પાથરવો આજુ બાજુ ચમચી થી તેલ નાખી ઉથલાવવો

  4. 4

    હેલ્ધી ગ્રીન પુડલા તૈયાર

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB
પર

Similar Recipes