મસાલા પોટેટો ચિપ્સ (Masala Potato Chips Recipe In Gujarati)

Hinal Solanki
Hinal Solanki @HinalSolanki_2404

મસાલા પોટેટો ચિપ્સ (Masala Potato Chips Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 લોકો માટે
  1. 3-4 નંગ મોટા બટાકા
  2. 1/2 નંગલીંબુ
  3. 1 ચમચી ચાટ મસાલો
  4. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બટાકા ની છાલ કાઢીને તેને ચિપ્સ ની જેવી સુધારી લેવી.

  2. 2

    ત્યારબાદ તેને ગરમ તેલ માં તળી લેવી.

  3. 3

    તળાય ગયા પછી તેમાં 1/2 લીંબુ, 1 ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને મિક્સ કરી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Solanki
Hinal Solanki @HinalSolanki_2404
પર

ટિપ્પણીઓ

Similar Recipes