રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોનસ્ટીક તવા પર પીઝા રોટલો શેકી લો.
- 2
હવે તેમાં પીઝા પાસ્તા સોસ અને ટોમેટો કેચઅપ લગાવો.
- 3
ત્યારબાદ તેના પર નાના ટુકડાને ડુંગળી, ટામેટાં, પનીર અને કેપ્સીકમના ટુકડા મૂકો.
- 4
હવે તેના પર મોઝરેલા ચીઝ નાખી તવા પર અથવા માઈક્રોવેવમા ચીઝ મેલટ થાય ત્યા સુધી મૂકો.
- 5
આ પીઝાને ગરમ ગરમ સવઁ કરો એક વાર જરૂરથી ટ્રાય કરી જુઓ...થેન્ક યુ
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

પીઝારિયા સેન્ડવીચ (Pizzaria sandwich recipe in Gujarati)
બહુ જ જલ્દીથી બની જતી ને મોટા-નાના બધાને ભાવે તેવી છે. ચીઝ સાથે ગ્રીલ્ડ કરવાથી અને મેયોનીઝ અને પીઝા સોસ ઉમેરેલું હોવાથી બહુ જ ટેસ્ટી ને યમી લાગે છે.#GA4#week3#sandwich


પીઝા (Pizza recipe in gujarati)
પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો.


પીઝા(pizza recipe in Gujarati)
#trend#cookpad#cookpadindia


પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે.


પીઝા (Pizza Recipe in Gujarati)
#pizza આજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ.


ગાર્લીક પીઝા (Garlic Pizza Recipe in Gujarati)
આ પીઝા માં મે ગાર્લિક બટર લગાવી રેડી કર્યો છે. જેના લીધે ખૂબ સરસ ફ્લેવર આવી છે. ટોપિંગ વધારે કરી શકાય છે.


પાસ્તા પનીર પીઝા (Pasta Paneer Pizza Recipe In Gujarati)
#CDYMy son aarav favourite 🍕


ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે.


પનીર મશરૂમ પીઝા (Paneer Mushroom Pizza Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી પીઝા#MS


પીઝા(Pizza Recipe in Gujarati)
આજકાલ બધા ઘરે તૈયાર કરીને પીઝા બનાવે છે પણ આજે મેં પહેલાં જે બનાવતા તૈયાર પીઝા બેઝ સાથે એ રીતે પીઝા બનાવ્યા છે પીઝા ની ઓળખ મને તો આ જ રેસીપી થી થઈ હતી. જે લારી પર પણ મળતા હોય છે ટેસ્ટ પણ ખુબ સરસ છે અને હેલ્ધી પણ છે#trend#week1


ઇટાલિયન પીઝા
#goldenapron3#week2


ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છે


બેબી માર્ગરીટા પીઝા (Baby Margherita Pizza Recipe In Gujarati)
#MBR3નાના નાના બાળકો માટે ઝટપટ બની જાય તેવા ટેસ્ટી પીઝા જે જલ્દી પણ બની જાય છે અને બહુ તીખા પણ નથી લાગતા અને બાળકો દિલથી ખાય છે


કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે..


પેપી પનીર પીઝા
#goldenapron3#week6


પીઝા (Pizza Recipe In Gujarati)
નાના મોટા સહુને ભાવતી આ વાનગી છે. એમાં પણ બાળકો અને યંગસ્ટર્સને તો ખૂબજ ભાવતા હોય છે. મારી આ પીઝા બનાવવાની રીત ખૂબ સહેલી અને ઝડપથી બની જાય એવી છે. ખાસ કરીને બાળકોને ખૂબ ભૂખ લાગી હોય ને ફટાફટ નાસ્તો કરવો હોય કે જમવું હોય તો એ વખતે ખૂબજ ઓછા ઘટકોથી આ પીઝા ફટાફટ બની જાય છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ પીઝા છે.#GA4#Week22


પીઝા (Pizza Recipe In Gujarati)


વેજ પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#GA4 #Week22


ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે


માર્ગરેટા પીઝા (Margerita Pizza Recipe In Gujarati)
#GA4#Week22


ઉત્તપા પીઝા (Uttapa Pizza Recipe In Gujarati)
#30minsખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે.


પીઝા (Pizza Recipe In Gujarati)
#MRC


ઇટાલિયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#FD


બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું


મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો.


રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે


વેજ પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#GA4#Week22


ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ.


પીઝા (pizza recipe in Gujarati)
#trend


ઈટાલિયન કોઈન પીઝા
પીઝા મૂળભૂત ઈટાલિયન વાનગી છે. મેંદાના રોટલા ઉપર પીઝા સૉસ, વેજીટેબલ અને ચીઝ મૂકીને આ વાનગી બનાવવામાં આવે છે.ફાસ્ટફૂડના જમાનામાં ઑલમોસ્ટ બધાની પ્રિય ડીશ બની ગઈ છે એટલે જ તો ભારતીય વાનગીઓ સાથે આ ડીશને પણ સ્થાન મળવા લાગ્યું છે. ઈટાલિયન આ વાનગીમાં થોડા ફેરફાર કરી એને ભારતીય ટચ પણ અપાય છે. એટલે જ આજકાલ પાર્ટીઓમાં પણ પીઝાને આગવું સ્થાન મળ્યું છે. હેલ્થને ધ્યાનમાં રાખીને હવે મેંદાની જગ્યાએ ઘઉંના લોટમાં થી પણ પીઝાના રોટલા બનાવાય છે.#Par

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16262048
ટિપ્પણીઓ