ચીઝ મસાલા ચિપ્સ (Cheese Masala Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ને ધોઈ ને તેની ચિપ્સ કાપો, પછી તેને ઠંડા પાણીથી ધોઇ નાખો, નેપકિન થી કોરી કરવી.
- 2
પછી ચિપ્સ ને કોર્ન ફ્લોર ને લાલ મસાલા મીઠું જલજીરા નાં મિશ્રણ માં રગદોળવી, ગરમ તેલ માં તળવા ની છે.થઈ જાય પછી થોડા સમયમાં ઠંડી પડે એટલે ચીઝ ખમણી ને નાખી ને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મસાલા ક્રિસ્પી આલુ ચિપ્સ (masala krispy aalu chips recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ #પોસ્ટ_2 Suchita Kamdar -
-
-
-
-
-
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Kacha Kela Masala Chips Recipe In Gujarati)
#MVFટેસ્ટ માં બહું જ યમ્મી લાગે છે.. Sangita Vyas -
પાલક પનીર ચીઝ બોલ(palak paneer cheese ball recipe in Gujarati)
#GA4#WEEK2#POST2#SPINACH Patel Hili Desai -
મસાલા ફેંચ ફાઇસ (Masala French Fries Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
પોટેટો ચિપ્સ(potato chips recipe in Gujarati)
#સુપરશેફ૩#ઉપવાસઓલ ટાઇમ ફેવરિટ પોટેટો ચિપ્સઅત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે વરસાદ પણ ચાલુ જ છે તો આ પોટેટો ચિપ્સ ૧વર્ષ થી ૮૦ વર્ષ ના બધા જ ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
-
પોટેટો ચીઝ ક્રોકેટ્સ=(potato cheese cockets in Gujarati)
#વિકમીલ૩ નાના મોટા બધા ના પ્રિય એવા પોટેટો ચીઝ ક્રોકેટ્સ. ખૂબ ઓછી સામગ્રી થી બનતી પણ ટેસ્ટ માં જોરદાર એવી આ વાનગી છે. Bijal Thaker -
ચીઝ બોલ(Cheese Ball Recipe in Gujarati)
#GA4 #Week17#cheese#cheese_ball#ચીઝ_બોલ#CookpadGujarati#cookpadindia Henal Kothadiya _ #HENALs_Kitchen -
પોટેટો ચીઝ સિગાર(Potato Cheese Cigar Recipe in Gujarati)
#CCC#COOKPAD INDIA#potato cheez sigar- ક્રિસમસ આવી રહી છે ત્યારે બધા સ્વીટ ડિશ, કેક કે ડેઝર્ટ તો બનાવે જ છે.. પણ ક્રિસમસ સેલિબ્રેશન ની પાર્ટી માં snacks ન હોય તો પાર્ટી અધૂરી લાગે ખરું ને!!? એટલે જ અહીં પ્રસ્તુત છે એક ક્વિક સ્નેક્સ જે કોઈપણ પાર્ટી માં જલ્દી થી બનાવી શકાય છે. Mauli Mankad -
ગાર્લિક ચિપ્સ (Garlic Chips Recipe In Gujarati)
#GA4#Week1#Potato Recipeઆ વાનગી નૈરોબી માં રેહતા ભારતીય દ્વારા ખુબ ખવાય છે.નૈરોબી માં આ વાનગી ને સ્ટાર્ટર તરીકે રજૂ કરવામાં આવે છે. Khushali Vyas -
પાલક પનીર ચીઝ બોલ(Palak paneer cheese ball Recipe in Gujarati)
#GA4#WEEK2#POST2#SPINACH Patel Hili Desai -
-
-
-
ચીઝ કેક(Cheese Cake Recipe in Gujarati)
#GA4#week10#cheeseકેક તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આજે મે ચીઝ કેક બનાવી છે. ચીઝ કેક પણ આપણે બનાવતા જ હોય છે પણ તેમાં આપણે જે ચીઝ ક્રીમ નો ઉપયોગ કરતા હોય છે જે બજારમાં રેડીમેટ મળતો હોય છે.આજે આ ક્રીમ ઘરે બનાવયું છે અને બીજી એક ખાસ વાત એ છે કે ચીઝ કેક માં જીલેટીન નો ઉપયોગ કરતા હોય છે આજે મે જીલેટિન ફ્રી ચીઝ કેક બનાવી છે. Namrata sumit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16309670
ટિપ્પણીઓ