સ્પાઈસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati)

Parmar Bindi
Parmar Bindi @cook_35502204
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામપાસ્તા
  2. 2-3 નંગ ડુંગળી
  3. 1 નંગકેપ્સિકમ
  4. 1 ચમચીટામેટા સોસ
  5. થોડી કોથમીર
  6. ચપટીઆજી નો મોટો
  7. 1 ચમચીસોયા સોસ
  8. જરૂર પ્રમાણે રેડ ચીલી સોસ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. બધા મસાલા

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાસ્તા ને બાફી લો. બાફતી વખતે તેમાં થોડું મીઠું અને તેલ નાખવા જેથી પાસ્તા છુટા રે

  2. 2

    ત્યાર બાદ તેને નીચે ઉતારી ચાળણી માં નિતારી લો. અને ઉપર ઠંડુ પાણી રેડી દો

  3. 3

    હવે એક પેન માં થોડું તેલ મૂકી તેમાં સમારેલા ડુંગળી કેપ્સિકમ નાખી સાંતળો.

  4. 4

    પછી પાસ્તા નાખી ને ઉપર આજી નો મોટો અને અને બધા સોસ નાખી બધું મિક્સ કરી મીઠું નાખી હલાવી લો

  5. 5

    નીચે ઉતારી તેના પર કોથમીર નાંખો અને તમે ચીઝ પણ નાખી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parmar Bindi
Parmar Bindi @cook_35502204
પર

ટિપ્પણીઓ

Similar Recipes