ઇટાલિયન પાસ્તા(italian pasta recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 200 ગ્રામપાસ્તા
  2. 2 ચમચીસમારેલા ટામેટા ના ટૂકડા
  3. 1 નંગકાન્દા
  4. 1 ચમચીઆદુ મરચા લસણ નિ પેસ્ટ
  5. 2 ચમચીટેસ્ટ મેકર મસાલા
  6. 1 ચમચીરેડ ચીલી સોસ
  7. 1 ચમચીટોમેટો સોસ
  8. 2 ચમચીસોયા સોસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પાસ્તા ને બાફવા.તેને ઓસાવિ નિતરવા.બધા મસાલા રેડિ કરવા.

  2. 2

    કડાઈ મા તેલ મુકી કાન્દા થી વઘાર કરવો.તેમાં તમેતાઍદ કરી બાકી ના બધાં ઘટકો ઉમેરવા.મિક્સ કરી 2 મિનિટ થવા દેવું.

  3. 3

    ત્યારબાંદ પાસ્તા એડ કરવા.ટેસ્ટ મેકર મસાલા એડ કરવો.મિક્સ કરવું.5 થી 7 મિનિટ થવા દેવું.ગરમ ગરમ સર્વ કરવા.રેડિ છે ઇટાલિયન પાસ્તા.તમે તમારી પસંદ ના વેજીટેબલ ઉમેરી સકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes