રાંધવાની સૂચનાઓ
- 1
એક ઘઉં ની બ્રેડ લો તેમા ચોકલેટ સિરપ લગાવો પછી ચીઝ સ્લાઈસ મુકો પછી પાછી બ્રેડ મુકો ને ચોકલેટ સિરપ લગાવો હવે ચીઝ કયુબ નુ ખમણ કરો અને પછી ચોકલેટ સિરપ વાળી બ્રેડ મુકો
- 2
બ્રેડ ને શેકી લો 3 લૈયર તૈયાર થઈ જાય એટલે કટકા કરી ને સર્વ કરો ચીઝ કયુબ ના ખમણ થી અને ચોકલેટ સિરપ અને સપ્રિકલ થી ડેકોરેશન કરો તો તૈયાર છે ચોકલેટ સેન્ડવીચ 🍞🍫
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ(Cheese Chocolate Sandwich Recipe in Gujarati)
નવી જનરેશન ને ભાવે તેવી ટેસ્ટી વાનગી.#NSD zankhana desai -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WEEK20#Stuffed_garlic_bread 🍞 POOJA MANKAD -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ (Chocolate Cheese Sandwich Recipe In Gujarati)
#LB#manekchowkstyle chef Nidhi Bole -
ચોકલેટ સેન્ડવીચ વિથ મસાલા સેન્ડવીચ (Chocolate & Masala Sandwich Recipe In Gujarati)
#NSD Himadri Bhindora -
-
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આઈસ્ક્રીમ સેન્ડવીચઆ સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે એવી છે. ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ સેન્ડવીચ ખાવાની મજા આવે.તો આજે મેં આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
-
-
-
ચોકલેટ સેન્ડવીચ
#GA4#week3 સેન્ડવીચ એક ફેમસ વાનગી જે ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે બાળકો ની ફેવરિટ ચોકલેટ સેન્ડવીચ ટ્રાય કરી છે.જે ખૂબ જ ઓછા ઘટકો થી બની પણ તરત જાય છે અને બાળકો પણ ઘણી પસંદ કરેછે. khyati rughani -
-
-
-
-
-
-
-
ચીઝ ચોકલેટ મસ્કા બન અમદાવાદ ફેમસ (Cheese Chocolate Maska Bun Ahmedabad Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
આઇસક્રીમ સેન્ડવીચ માણેકચોક સ્ટાઇલ (Icecream Sandwich Manek Chowk Style Recipe In Gujarati)
બને ત્યાં સુધી ફ્રુટ ફેલેવર આઇસક્રીમ લેવી તેજ ફેલેવર નો જામ લેવો.. અને ચોકલેટ ફેલેવર સાથે વેનીલા આઇસક્રીમ સરસ લાગે છે kruti buch -
ચોકલેટ ફ્રુટ પિઝા (Chocolate Fruit Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ પિઝા માં મેં ફ્રુટ અને ચોકલેટ ની સાથે ચીઝ એડ કરીને બનાવ્યાં છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.ફ્રુટ એડ કરેલા છે એટલે હેલધી પણ છે અને સાથે ચોકલેટ અને ચીઝ નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે .તમે આમાં તમને ભાવતા હોઇ એવાં ફ્રૂટ્સ લઇ શકો છો. Avani Parmar -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16334718
ટિપ્પણીઓ