રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા માં ચોખાનો અને ચણાનો લોટ મિક્સ કરી તેમાં દહીં ઉમેરી બરાબર મિક્સ કરો. ૧૦ મિનિટ રેસ્ટ આપો. ત્યા સુધી આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવી લો. દૂધી છીણી લો.
- 2
હવે બધી વસ્તુઓ ખીરામાં નાંખી બરાબર મિક્સ કરો. ૧ બેચ જુદી કાઢી લો. હવે પેનમાં તેલ મૂકી રાઈ-જીરું નાંખી તલ નાંખો. હવે ખીરામાં ૧ ચપટી ઈનો કે સોડા નાંખી બરાબર મિક્સ કરો અને પેનમાં ખીરું રેડી દો. ઢાંકણ ઢાંકી ૫ મિનિટ થવા દો.
- 3
પછી ઉથલાવી હાંડવાને બીજી બાજુ થવા દો. થઈ જાય પછી પ્લેટમાં કાઢી લો.
- 4
પછી થોડું ઠંડુ થાય એટલે કટ કરી લંચબોક્સ માં મૂકી કેચઅપ નું પાઉચ મૂકી દો.
Similar Recipes
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB હાંડવો તો ઘણી વાર બનાવું દાળ-ચોખા પલાળીને કે તૈયાર લોટ માંથી પણ આજે સૂજીનો હાડવો ટ્રાય કર્યો. It turned out super yummy, super soft n too tasty. Dr. Pushpa Dixit -
-
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
#30mins recipeઝટપટ બનતો હાંડવો.. ગુજરાતી ઓ નો હોટ ફેવરિટ હાંડવો.. તો ચાલો બનાવીએ.. અને તેનો આનંદ માણીએ.. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો ને હમેશા લંચબોક્શ માં હેલ્ધી,ગરમ અને સ્વાદિષ્ટ ખોરાક આપવો જોઈએ. તેથી મે મારા બાળકને શાળામાં લઈ જવા માટે આવો જ ગરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ ખોરાક માં વેજ અપમ બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
ઈન્સ્ટન્ટ હાંડવો
#LB#RB12#SRJ આ વાનગી નાસ્તામાં, ડિનરમાં ચાલે તેમજ લંચ બોક્સ માં આપવા માટે પણ બનાવવામાં આવે છે..ઘર માં જ ઉપલબ્ધ સામગ્રીથી બની જાય છે...બાળકોને પણ મનપસંદ વાનગી છે. પ્રવાસ કે પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. Sudha Banjara Vasani -
-
-
મલ્ટીગ્રેઈન કોર્ન હાંડવો (Multigrain Corn Handvo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB recipe Sneha Patel -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
અચાનક હાંડવો ખાવા નું મન થાય પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.#Cookpadindia#Cookpadgujarati Rinkal Tanna -
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
#GA4#Week4#baked#post1#ગુજરાતીદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર તો જરૂરથી હાંડવો બનતો હશે એના વગર અધૂરો છે મેં આજે ગ્રીલ ના પાન માં નાના હાંડવા ના પીસ બનાવ્યા છે Manisha Hathi -
-
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
#LB#cookpadgujaratiઆપણે હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે બાળકો હેલ્ધી અને ગરમ નાસ્તો લંચ બોક્સમાં લઈ જાય.મેં અલગ અલગ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરીને ઇન્સ્ટંટ મિક્સ વેજ હાંડવો બનાવ્યો છે તેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે હાંડવો સવારે નાસ્તામાં તેમજ લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16338549
ટિપ્પણીઓ (7)