પાણીપુરી

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ પૂરી
  2. 200 ગ્રામબટાકા
  3. 100 ગ્રામકાંદા
  4. 200 ગ્રામફુદીનો
  5. 1 કપધાણાભાજી
  6. 1 નંગ લીંબુ નો રસ
  7. 5 ચમચીગોળ મીઠું પાણી કરવા
  8. 1 કપબાફેલા ચણા
  9. 1 ચમચીલાલ મરચા પાઉડર
  10. 1 ચમચીધાણાજીરું
  11. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બટાકા અને ચણા બાફી લઈએ.

  2. 2

    હવે કાંદા અને ધાણાભાજી સમારીએ.

  3. 3

    હવે ફુદીનો અને લીલું મરચું તેમજ ધનાભાજી તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી 1 લીંબુ નો રસ એડ કરીએ.

  4. 4

    હવે તેને તીખા અને મીઠાં પાણીમાં મિક્સ કરીએ.

  5. 5

    તો રેડી છે નાના તેમજ મોટા બધાની પસંદ એવી પાણીપુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes