દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેરની દાળ (બાફેલી)
  2. 1/4 કપશીંગદાણા
  3. 1 ટેબલ સ્પૂનલીલા મરચાની પેસ્ટ
  4. 1 ટેબલ સ્પૂનઆદુની પેસ્ટ
  5. 1 ટેબલ સ્પૂનધાણાજીરૂ
  6. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  7. 1 ટેબલ સ્પૂનહળદર
  8. 1 નંગલીંબુનો રસ
  9. 3 ટેબલ સ્પૂનગોળ
  10. મીઠું પ્રમાણસર
  11. લોટ બાંધવાની રીત માટે
  12. 1 કપઘઉંનો લોટ
  13. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  14. 1/2 ટી સ્પૂનહીંગ
  15. 1 ટી સ્પૂનખાંડ
  16. 1/2 ટી સ્પૂનહળદર
  17. મીઠું પ્રમાણસર
  18. તેલ નું મોણ
  19. વઘાર માટે
  20. 2 ટી સ્પૂનતેલ
  21. 1 ટી સ્પૂનરાઈ
  22. 1/2 ટી સ્પૂનહીંગ
  23. 5-6 નંગલીમડાના પાન
  24. 1 નંગઆખું લાલ મરચું
  25. ગાર્નિશ કરવા માટે
  26. કોથમીર
  27. કાજુ અને દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલી દાળમાં જરૂર મુજબ પાણી રેડી ઉપર ના ઘટકો પ્રમાણે બધા મસાલા કરો.

  2. 2

    ત્યારબાદ દાળને ઉકળવા દો.
    હવે પછી ઢોકળીના લોટમાં ઉપર ના ઘટકો પ્રમાણે મસાલા કરી રોટલી જેવો લોટ બાંધી ઢોકળી વણી કાપા પાડી લો.

  3. 3

    બધી ઢોકળી વાણિયા પછી દાળમાં સાથે ઉમેરી એક સીટી વગાડો.

  4. 4

    ત્યાર પછી વઘાર કરી કાજુ, દ્રાક્ષ અને કોથમીર થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes