કોરી ઢોકળી

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#RB13
#week13
#કોરી ઢોકળી
અમને જયારે બહુ મન થાય ત્યારે અમે ગરમા ગરમ સાંજે ઢોકળી બનાવી લઈ એ છીએ બહુ સરસ લાગે છે મારા જેવી ઢોકળી બનાવી ને એક વાર ટ્રાય કરજો બહુ સ્વાદિષ્ટ લાગે છે ને પેટ પણ ભરાય જાય છે તો શેર કરું છું

કોરી ઢોકળી

#RB13
#week13
#કોરી ઢોકળી
અમને જયારે બહુ મન થાય ત્યારે અમે ગરમા ગરમ સાંજે ઢોકળી બનાવી લઈ એ છીએ બહુ સરસ લાગે છે મારા જેવી ઢોકળી બનાવી ને એક વાર ટ્રાય કરજો બહુ સ્વાદિષ્ટ લાગે છે ને પેટ પણ ભરાય જાય છે તો શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ મોટો વાટકોચણા નો લોટ
  2. ૧ ટે સ્પૂનલાલ મરચું
  3. ૧ ટે સ્પૂનહળદર
  4. ૧ ટે સ્પૂનગરમ મસાલો
  5. સ્વાદ અનુસારમીઠું
  6. આદું મરચાં ની પેસ્ટ
  7. ઝીણી કોથમીર
  8. સહેજ ખાંટી છાસ
  9. ૧ ગ્લાસપાણી
  10. ૧ ટે સ્પૂનરાઈ
  11. ૧ ટે સ્પૂનજીરુ
  12. ૧ ટે સ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી પાણી ઉકાળો પાણી (થોડીક છાસ નાખી દો) ઉકળી જાય પછી તેમાં બધો મસાલો નાખી પછી ચણા નો (ચાળેલો) લોટ નાખો ને હલાવતા જાઓ

  2. 2

    ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવું. પછી એક પ્લેટ માં તેલ વાળો હાથ કરી બેસન પાથરી દો ઠરે પછી એના મીડિયમ સાઈઝ ના ટુકડા કરો

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ જીરું તતડે પછી મીઠો લીમડો નાખી દો પછી તેમાં તીખા મરચા ના લાંબા ટુકડા નાખી બરાબર સાંતળી લેવા પછી તેમાં ઢોકળી ના ટુકડા નાખી બરાબર હલાવી લો

  4. 4

    બસ ગરમા ગરમ ઢોકળી તૈયાર છે ઉપર ગાર્નિશ માટે ઝીણી કોથમીર છાંટી પ્લેટ માં સર્વ કરો બહુ સરસ લાગે છે એમાંય આ મોન્સુન સીઝન માં બહુ મજ્જા આવે છે તો ટ્રાય કરજો મને તો બહુ ભાવે છે આપકા પતા નહી 😊🤗😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes