મસાલા કડક ભાખરી (Masala Kadak Bhakhri Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
ગુજરાતી લોકો ની ફેવરીટ કડક ભાખરી.
મસાલા કડક ભાખરી (Masala Kadak Bhakhri Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ફેવરીટ કડક ભાખરી.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં ઘઉંનો લોટ લો તેમા મીઠું, હળદર, તેલ, લાલ મરચુ, મરી પાઉડર ઉમેરો ને મિક્સ કરો ને પાણી થી ટાઇટ લોટ બંધો.ને ગુલ્લુ બનાવી ભાખરી વનો.
- 2
માટી ની ત્વી ગેસ ઉપર ગરમ કરો ને મધ્યમ ગેસ ઉપર ભાખરી ને કડક શેકો.
- 3
ભાખરી શેકાયા બાદ તે માં ખાડા પાડી ને ઘી લગાવો ને મસાલા કડક ભાખરી ને સર્વ કરો.
Similar Recipes
-
ભાખરી (Bhakhri recipe in gujarati)
#GA4 #week4ગુજરાતી લોકો સવાર ના નાસ્તા માં ભાખરી લે છે, ભાખરી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે અહી મે સાદી કડક ભાખરી બનાવી છે. Darshna Rajpara -
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
બિસ્કીટ એવી વસ્તુ છે જે નાના બાળકોને ખૂબ ભાવે છેએ બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતુંત્યારે આપણે આ રીતે જો બિસ્કીટ ભાખરી બનાવી આપીએ તો બાળકો બિસ્કીટ ની જેમ ગમે તેટલી વધારે ખાય તો પણ તેમને નુકસાન કરતું નથીઅને આ બિસ્કીટ ભાખરી નાના ઓની સાથે મોટાઓને પણ ખૂબ જ ભાવે છેબિસ્કીટ ભાખરી તમે મસાલા વગર અને મસાલાવાળી બંને બનાવી શકો છો મે અહી મસાલાવાળી ભાખરી બનાવી છેઆવી ભાખરી બનાસકાંઠા વિસ્તારમાં વધુ ખાવા મળતી હોય છેહું જ્યારે હોસ્ટેલ લાઈફ માં હતી ત્યારે બનાસકાંઠામાં મે સૌપ્રથમ આવી ભાખરી ખાધી હતીપરંતુ કોઈ દિવસ બનાવવાનો ટ્રાય કર્યો નથીઆજે પ્રથમ વખત મસાલાવાળી બનાવી છે જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
મસાલા ભાખરી (Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#Week4ફ્રેન્ડસ, ગુજરાતી ઘરોમાં જનરલી સવારે નાસ્તામાં ભાખરી, પરોઠા, થેપલાં હોય છે . આજે મેં અહીં ગરમાગરમ ચા ,કોફી કે દુધ સાથે પીરસી શકાય તેવી મસાલા ભાખરી ની રેસિપી શેર કરી છે. asharamparia -
કડક મસાલા પૂરી (Kadak Masala Poori Recipe In Gujarati)
#LBઆજે મેં લંચ બોકસ માં કડક મસાલા પૂરી અને છુંદો મુક્યો.મારી દિકરી ને લંચ બોકસ માં કંઈક અલગ અને લાઈટ લઈ જ્વું હતું તો મેં વિચાર્યું કે ઍનું ભાવતું કડક પૂરી અને છુંદો કેમ નહી? Bina Samir Telivala -
મેથી મસાલા કડક પૂરી (Methi Masala Kadak Poori Recipe In Gujarati)
મેથી મસાલા મઠરી - કડક પૂરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસિપી #મઠરી #કડક_પુરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallangeમઠરી પણ દિવાળી નાસ્તા માં ઘરે ઘરે બનતી હોય છે. મેં અહીં ઘઉં નોલોટ ને બેસન મીક્સ કરી મેથી નાખી મસાલા મઠરી બનાવી છે. આવો , સ્વાદિષ્ટ કડક પૂરી બનાવીએ. Manisha Sampat -
મેથી મસાલા કડક પૂરી (Methi Masala Kadak Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiકડક પૂરી બનાવવા માટે આજ મેં નવી ટ્રીક અજમાવી છે. જેનાથી પૂરી એકદમ કડક,ક્રિસ્પી અને પાતળી બને છે. આ પૂરી એકલી પણ ખાઈએ તો મજા આવે એવી છે તેમજ ચા સાથે તો ખૂબ જ મજા આવે. Ankita Tank Parmar -
તીખી ભાખરી (Tikhi Bhakhri Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા ભાખરી નાના મોટા બધા ને ખાવા ની મજા આવે.દહીં, આચાર, સુકી સબજી ની સાથે સરસ લાગે.આજે મેં બનાવી. Harsha Gohil -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Buiscuit Bhakhri Recipe i
#FFC2#week2#cookpadgujarati ગુજરાતી ભોજન એટલે કહેવું જ ન પડે. ખાસ કરીને ગુજરાતી લોકોના ઘરોમાં ભાખરી સવારના નાસ્તામાં કે સાંજ ના ભોજન માં બનતી જ હોય છે. મસાલા બિસ્કીટ ભાખરી એ ઘઉંના લોટ અને ઘી વડે બનાવવામાં આવતી લોકપ્રિય ગુજરાતી અને મહારાષ્ટ્રીયન ભોજન છે. આ મસાલા ભાખરી ને બાળકોના ટિફિન બો્ક્સ માં પણ ભરી ને આપી સકાય છે આ મસાલા બિસ્કીટ ભાખરી ને બનાવ્યા પછી 3 થી 4 દિવસ માટે સ્ટોર કરી સકાય છે આ ભાખરી જલ્દીથી બગડતી નથી. આ મસાલા ભાખરી બનાવવા માટે ઘઉં નો કરકરો લોટ ના હોય તો ઘઉં ના જીના લોટમાં રવા ને ભેળવી ને પણ આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી સરસ રીતે બનાવી શકાય છે. આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી ને ચા, કોફી, મસાલા દહીં, આચાર મસાલા, અથાણાં કે દહીં તીખારી સાથે સર્વ કરી શકાય છે. Daxa Parmar -
ખોબા ભાખરી (Khoba Bhakhri Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરે દરરોજ ભાખરી બનતી જ હોય છે. આજે આપણે ગુજરાતી ભાખરીને પણ રાજસ્થાની ભાખરી બનાવી છે. એ પણ ગુજરાતી ભાખરી જેટલી સહેલી અને ફેમસ છે. Pinky bhuptani -
-
ખોબા મસાલા ભાખરી (Khoba Masala Bhakhri Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ ભાખરી ખાવાની મજા આવે. તો આજે મેં નાસ્તામાં ખોબા મસાલા ભાખરી બનાવી. મીઠું દૂધ અને ગોળ કેરી ના અથાણા સાથે બહુ જ સરસ લાગે. Sonal Modha -
-
ઘઉં ની કડક ભાખરી
મિત્રો આ કડક ભાખરી ચા ની સાથે ,શાક સાથે ખવાય છે પણ તેના પીઝા કરી ને પણ ખાઈ શકાય છે.ઘઉં નો લોટઅને રવો મીક્ષ કરી દુધ સાથે લોટ બાંધી ને ભાખરી બનાવીએ તો એકદમ કી્સપી બંને છે.અને ૧૫ દીવસ સારી રહે છે તો તમે બધા પણ બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
મસાલા ફ્રાય ભાખરી(masala fry bhAkhri recipe in gujarati)
ભાખરી જેની ફેવરિટ હોય તે લોકો આ એક નવી ટાઈપ ની ભાખરી ટ્રાય કરી સકે સવાર ના નાસ્તા માં ચા,કોફી કે બોર્નવિટા જોડે.... Meet Delvadiya -
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : મસાલા ક્રિસ્પી ભાખરીસાંજ ના dinner મા જો ભાખરી મલી જાય સાથે દૂધ અને અથાણું એટલે મજા પડી જાય. Sonal Modha -
પીઝા ભાખરી (Pizza Bhakhri Recipe In Gujarati)
#GA4#Week14#cabbage આજે મેં પીઝા ભાખરી બનાવી છે જેમાં કોબીજ નો ઉપયોગ કરેલ છે. Miti Mankad -
મસાલા ભાખરી (Masala bhakhri recipe in Gujarati)
જયારે કઇક હળવો ભોજન લેવા ની ઇચ્છા હોય ત્યારે ભાખરી બેસ્ટ ઓપ્શન છે. જો સાદી ભાખરી ન ભાવે તો જીરું-મરી અથવા અનય મસાલા એડ કરી ભાખરી બનાવી શકાય જે ઝડપથી બને છે અને ચા, દૂધ, દહીં, રસાવાળા શાક અથવા કોઇપણ અથાણાં કે કેરીના છુંદા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
અજમા ભાખરી (Ajma bhakhri recipe in Gujarati)
#રોટીસસવારે નાસ્તા માં ક્રિસપી અજમા ભાખરી... લોકડાઉન મા બાળકો બિસ્કિટ પણ ભૂલી જાય.. એવો આ ભાખરી નો સ્વાદ.. Kshama Himesh Upadhyay -
-
-
-
સૌરાષ્ટ્ર ની કડક ભાખરી
#માઇઇબુક#પોસ્ટ_૨૩આ ભાખરીને તમે અથાણું ની સાથે, રસાવાળા શાક સાથે, ચા સાથે મજા માણી શકો. ડિલિવરી સમયે આ ભાખરી અત્યંત ગુણકારી હોય છે. મારા પતિદેવને તો આ ભાખરી બહુ જ પ્રિય છે એટલે હું એમના માટે બનાવું જ. અમે તો આ ભાખરીને ગુજરાતી દાળમાં ચોળીને પણ ખાઈએ છીએ. નાના બાળકો માટે તો આ ભાખરી અત્યંત ગુણકારી છે. તમે ઘઉં ની જગ્યા એ મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો. Khyati's Kitchen -
મેથી મસાલા બિસ્કિટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 ભાખરી અલગ અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. આ ભાખરી લાંબો સમય સુધી સારી રહે છે. બહારગામ જતી વખતે આ ભાખરી બનાવી ને લઈ જવાથી ૧ Week સુધી બગડતી નથી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૭##માઇઇબુક##પોસ્ટ ૨૯#મસાલા ભાખરી ૨-૩ દિવસ સુધી ખાય શકાય, તેથી બહાર જવાનુ હોય તો બહુ જ કામ આવે છે. નીલમ પટેલ (Neelam Patel) -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#Cooksnapગુજરાતી ઓની ફેમસ ભાખરી બનાવો ત્યારે તેને ચોડવવાની જ ખાસ ખૂબી છે. Shah Prity Shah Prity -
-
જુવાર ની મસાલા ભાખરી (Jowar Masala Bhakhri Recipe In Gujarati)
#GA4 #WEEK16 બિસ્કિટ ભાખરી એ એક એવી વાનગી છે જે આપણા દેશમાં ગુજરાત રાજ્યમાં ખવાય છે. એ સ્વાદિષ્ટ તો હોય છે સાથે જ ક્રિસ્પી પણ હોય છે એટલે જ તેને બિસ્કિટ ભાખરી કહેવાય છે. તેને સવારે નાસ્તામાં ચા કે કોફી સાથે સર્વ કરવામાં આવે છે. આજે મેં ઘઉંના લોટને બદલે જુવાર ના લોટ માંથી મસાલા ક્રિસ્પી ભાખરી બનાવીજુવાર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે તે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ નો સ્ત્રોત છે અને જુવારની ભાખરી મા ઘઉં ભાખરી કરતા તેલ ના મોણની પણ ઓછી જરૂર પડે છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે. Bansi Kotecha -
ભાખરી મસાલા ખાખરા (Bhakhri Masala Khakhra Recipe In Gujarati)
#KC : ભાખરી ફ્લેવર મસાલા ખાખરાઅમારા ઘરમાં બધાને ભાખરી સવારના નાસ્તામાં અને સાંજે dinner ma પણ ભાવે તો આજે મેં ભાખરી ફ્લેવર ના ખાખરા બનાવ્યા. Sonal Modha -
બટર મસાલા ભાખરી(butter masala bhakhri recipe in gujarati)
#AP સૌ પ્રથમ બંને લોટ ભેગા કરી તેમાં મોણ નાખી આને ગરમ પાણીથી લોટ બાંધવો. ત્યારબાદ લસણ ખાંડી તેમાં મરચું ધાણાજીરું મીઠું અને કોથમરી નાખીને ચટણી બનાવી, ચટણીને સુખી જ રાખવી. હવે ભાખરી ને થોડી વણી તેમાં ચટણીને પુરણ ની જેમ ભરવી. ત્યારબાદ ભાખરી વણી અને તેમાં વેલણથી ખાડા પાડવા. હવે ભાખરીને બટરમાં શેકવી. Jagruti Kotak -
ગળી ભાખરી(gali bhakhri recipe in gujarati)
સાતમ સ્પેશિયલ ગળી ભાખરી જે ગોળ થી બનાવવામાં આવે છે આ ભાખરી ખૂબ જ હેલ્થી છે#સાતમ Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16368469
ટિપ્પણીઓ (4)