ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને ધોઈ અને કટ કરી લેવા. કટ કરતી વખતે છરી ઉપર લીંબુ લગાવી દેવું જેથી છરી ઉપર ચીકાશ નહી રહે.એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમો, હીંગ નાખી વઘાર કરો અને તેમાં બટાકા વઘારો.બટાકા એકસરખા સ્પ્રેડ કરો.૫ મિનિટ સુધી ધીમા તાપે ઢાંકીને મૂકી દો.હવે તેની ઉપર કટ કરેલ ભીંડા સ્પ્રેડ કરો.શાકને ખુલ્લું જ રાખો.ઢાંકવુ નહી.
- 2
હવે તલ શેકી લો.શીંગદાણા શેકી ફોતરા કાઢી લેવા.હવે મીક્ષરમાં તલ, શીંગદાણા માં ચણાના લોટની સેવ પીસી લો.હવે એક બાઉલમાં કાઢી લો.તેમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણે તમામ લીલા તથા સૂકા મસાલા, ૧ ટેબલસ્પૂન તેલ નાખી મીકસ કરો.હવે ભીંડા ઉપર આ મસાલો સેપરેટ કરો.મીકસ કરો ધીમા તાપે કુક થવા દો.તૈયાર છે ભીંડા નું શાક!!
Similar Recipes
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
ફ્લાવર ગાજર નું શાક (Flower Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora -
-
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
લાઈટ ચેવડો
#cookpadindia#cookpadguj#cookpad#weightlossએકદમ ઓછી કેલેરી અને વેઇટલૉસ માટે ઉત્તમ નાસ્તો છે . અને તેમાં મરી પાઉડર હિંગ ના લીધે ટેસ્ટી પણ લાગે છે. Neeru Thakkar -
ભરેલાં ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ભીંડો#stuffed#ladiesfinger Keshma Raichura -
ભરેલા ભીંડાનું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#MBR1#Week1Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiભરેલા ભીંડા ના શાકમાં ચિકાસ ન આવે તેમજ તેનો લીલો રંગ જળવાઈ રહે તે માટે પ્રથમ 10 મિનિટ તેને ખુલ્લું જ કુક કરવું. ત્યારબાદ ઢાંકણ ઢાંકી દો. વડી આમાં મેં તલ કે શીંગદાણા નો ઉપયોગ કર્યો નથી કારણકે આ બંને સામગ્રી એવી છે કે તે તેલને ચૂસી લે છે અને શાક બિલકુલ કોરું પડી જાય છે. તો તમે મારા શાક નો ફોટો જોઈ શકો છો જરા પણ કોરું કે છૂટું નથી. Neeru Thakkar -
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
-
-
સૂકા વટાણા નું શાક (Suka Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ગવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade Neeru Thakkar -
ગલકા સેવનું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#tastyટીપ : ગલકા નું શાક બનાવતી વખતે ગલકા ને લીલાછમ રાખવા માટે ઉકળતા પાણીમાં ચપટી હળદર નાખી અને માત્ર 3 મિનિટ માટે જ બાફવા. Neeru Thakkar -
સેન્ડવીચ ખમણ (Sandwich Khaman Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujarati#delicious#tasty#breakfastજો તમે ખમણ ખાઈને કંટાળી ગયા હો તો આ નવી રેસિપી બનાવવાનો વિચાર ચોક્કસ કરજો કારણ કે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ભીંડા અને મગની દાળનું શાક (Bhinda Moong Dal Shak Recipe In Gujarati)
#30mins#cookpadgujarati#cookpad#cookpadindiaભીંડા અને મગની દાળનું શાક એ આપણા બધા માટે નવું જ છે. અમે જ્યારે નાસિક ફરવા ગયા હતા ત્યારે ત્યાં જે હોટલમાં અમે રોકાયા હતા ત્યાં અમને લંચમાં આ શાક - ભીંડા અને મગની દાળનું પીરસવામાં આવ્યું હતું અને એટલું ટેસ્ટી હતું અને એક નવી જ વાનગી કહી શકાય એવું હતું અને મેં નક્કી કર્યું હતું કે હું આ શાક જરૂર બનાવીશ અને આજે આ શાકમાં બનાવીને મૂકી રહી છું. Neeru Thakkar -
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfastસવારનો હેલ્ધી નાસ્તો,લંચ બોકસ માટે,બીમાર માણસ માટે પણ ઉપયોગી નાસ્તો એટલે બટાકા પૌંઆ.ઝટપટ બની જાય, ઓછી સામગ્રીમાંથી બને. Neeru Thakkar -
ભરેલાં ભીંડા (Bharela Bhinda Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpad#cookpadgujલીલા શાકભાજીમાં ભીંડા નું મુખ્ય સ્થાન છે. આ આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. એમાં ઘણા પોષક તત્વો અને પ્રોટીન રહેલા છે. ભીંડામાં ભરપૂર માત્રામાં વિટામિન એ બી અને સી રહેલા છે. આપણા આહારમાં સમયાંતરે ભીંડાને સ્થાન આપવું જોઈએ. Neeru Thakkar -
બટાકા ટામેટા નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiખીચડી સાથે બટાકા ટામેટાનું રસાવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વડી ખટમીઠું બનાવવાથી તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty Neeru Thakkar -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati #SRJસુરણની ભૂગર્ભમાં ખેતી કરવામાં આવે છે. જેમાં ઘણા ઔષધીય તત્વો હોય છે. સુરણ સ્વાદ સાથે અનેક ઔષધીય ગુણ પણ પ્રદાન કરે છે. સૂરણમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. જે હરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી બચાવી શકે છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16388119
ટિપ્પણીઓ (10)