મકાઈ ના વડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1અમેરિકન મકાઈ
  2. 4 ચમચીચણા નો લોટ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1 ચમચીગરમ તેલ
  5. 1/2 ચમચીહિંગ
  6. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. જરૂર મુજબ કોથમીર
  8. જરૂર મુજબ તેલ (તળવા માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ના દાણા કાઢી અને એ દાણા ને મરચા અને આદુ સાથે મિક્સર માં ક્રશ કરો..હવે એમાં હિંગ મીઠું કોથમીર અને ગરમ તેલ ઉમેરી હલાવી લો

  2. 2

    કડાય માં તેલ ગરમ કરવા મૂકો અને ધીમી આંચ પર વડા તળી લો

  3. 3

    ગરમા ગરમ વડા ડુંગળી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

ટિપ્પણીઓ

Similar Recipes