કરાચી બિસ્કીટ (Karachi Biscuit Recipe In Gujarati)

Nidhi H. Varma
Nidhi H. Varma @Nidhi1989
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
૪ લોકો
  1. ૧/૨ કપમેંદો
  2. ૧/૨ કપબટર
  3. ૧/૪ કપખાંડ
  4. ૧/૪ કપકસ્ટર્ડ પાઉડર
  5. ૧/૪ ટીસ્પૂનપાઈનેપલ એસેન્સ
  6. ૧/૪ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  7. ૧/૮ ટીસ્પૂન ઈલાયચી પાઉડર
  8. ૧/૮ કપ ટુટી ફ્રુટી
  9. ૧/૮ કપ કાજુ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌથી પહેલા બાઉલમાં બટર અને ખાંડ માપ પ્રમાણે લ્યો.

  2. 2

    તેને હેન્ડ બીટર ની મદદથી ફેટી લો.

  3. 3

    પછી તેમાં મેંદો કસ્ટર્ડ પાઉડર બેકિંગ પાઉડર ઈલાયચી પાઉડર ટુટી ફ્રુટી અને કાજુ નાખીને મિક્સ કરો.

  4. 4

    પછી તેમાં જરૂર મુજબ દૂધ નાખી ને લોટ બાંધી લો અને લોટને નીચે પિક્ચરમાં દેખાડ્યા પ્રમાણે શેપ કરવો.

  5. 5

    પછી તેને ફ્રીઝમાં મૂકી એક કલાક સુધી રેસ્ટ આપવો.

  6. 6

    રેસ્ટ આપ્યા બાદ ચાકુની મદદથી કટ કરીને 160 ડિગ્રી પર 10 થી 12 મિનિટ અથવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi H. Varma
Nidhi H. Varma @Nidhi1989
પર

Similar Recipes