પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 મિનિટ
  1. 200 ગ્રામરવો
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1 ગ્લાસગરમ પાણી
  4. ફ્રાય કરવા તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કથરોટ માં રવો લો બાદ તેમાં મીઠું નાખો ને મિક્સ કરો બાદ ગરમ પાણી થી મીડીયમ લોટ બંધો બાદ લોટને ભીના કપડા મા લપેટો બાદ નાના ગુલ્લા કરો

  2. 2

    ગુલ્લામાથી પૂરી વનો.....એક કડાઈ મા તેલ ગરમ કરો તેમાં પૂરી ને ફાસ્ટ ગેસ ઉપર તળી લો

  3. 3

    પૂરી ને એક ડીશ માં નિકાલો તૈયાર છે પાણી પૂરી ની પૂરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes