વર્મીસેલી ગોલ્ડન કોઇન સેન્ડવિચ (Vermicelli Golden Coin Sandwich Recipe In Gujarati)

#jainrecipe
#cjm
#cookpadindia
#cookpadgujarati
#myowncreation
કુકપેડ ગ્રુપમાં જોડાયા બાદ મારી સેકન્ડ રેસિપી
વર્મીસેલી ગોલ્ડન કોઇન સેન્ડવિચ (Vermicelli Golden Coin Sandwich Recipe In Gujarati)
#jainrecipe
#cjm
#cookpadindia
#cookpadgujarati
#myowncreation
કુકપેડ ગ્રુપમાં જોડાયા બાદ મારી સેકન્ડ રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા કેળાને બાફી લો. ત્યારબાદ તેનો માવો કરી લો. માવામાં ખાંડ લીંબુ મીઠું ગરમ મસાલો લીલા મરચા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો.
- 2
ઢોકળા ના ખીરામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેના ઢોકળા ઉતારી નાની વાટકી થી કટ કરી લો.
- 3
હવે તૈયાર કરેલા ઢોકળા માં લીલી ચટણી લગાવી તેના ઉપર કાચા કેળાનું પુરણ લગાવો ફરીથી બીજા ઢોકળામાં ચટણી લગાવી ઉપરથી કવર કરી લો. આ રીતે બધા જ કોઈન્સ તૈયાર કરી લો.
- 4
હવે તૈયાર કોઈનને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરી વરમિસિલીમાં ડીપ કરો અને મધ્યમ તાપે ગરમ તેલમાં તળી લો.
- 5
તો તૈયાર છે એકદમ ગરમાગરમ યુનિક નાસ્તો ગરમીથીલી ગોલ્ડન કોઈન સેન્ડવીચ. જેને આપ લાલ લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#jainrecipe#CJM#myfirstrecipe#cookpadindia#cookpadgujarati Hema Masalia -
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
વર્મીસેલી સેવ ની બિરંજ (Vermicelli Sev Biranj Recipe In Gujarati)
#MA આ રેસિપી મારી,મારી મમ્મી અને મારી દાદીની પ્રિય રેસિપી છે જે હું મારી મમ્મી પાસે થી સિખી છું. sm.mitesh Vanaliya -
-
રબડી વર્મીસેલી દિયા (Rabdi Vermicelli Diya Recipe In Gujarati)
દિવાળી ના દિવસો માં ઘણી વખત એવું બનતું હોય છે કે બધા નાસ્તા કે સ્વીટ નથી ખવાતી હોતી તો આ સિંગલ સરવિંગ માં સર્વ થઈ શકે એવી રેસિપી છે. રબડી ની રેસિપી પણ ઇન્સ્ટન્ટ છે.#DIWALI2021 Ishita Rindani Mankad -
-
-
જૈન કબાબ (Jain Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
#GA4 #Week5વર્મીસેલી ઉપમા લો ફેટ અને લો કેલેરી વાડા નાસ્તા માટે ઉત્તમ પસંગી છે. Krutika Jadeja -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
#CJM week3#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
વર્મીસેલી મીઠી સેવ (Vermicelli Sweet Sev Recipe In Gujarati)
#DIWALI2021વર્મીસેલી મીઠી સેવ ને તમે કોઈપણ તહેવાર કે ઉત્સવમાં બનાવી શકો છો અને આ ઝટપટ બની જાય તેવી મિઠાઇ છે. Hetal Siddhpura -
-
ફ્રાઇડ કોર્ન ગોલ્ડન કોઇન(fried corn golden coin recipe in gujarati)
#સુપરશેફ૩#મોનસુન સ્પેશિયલ# મકાઈ એ પણ દેશી વરસાદ ની મોસમ ની મજા અધૂરી છે આના વીના. અહીં મે દેસી મકાઈ માં થી એક સરસ મજાની અને સરળ રેસિપી બનાવી છે. હાથ માં ગરમ ચા અને આ ફ્રાઇડ કોર્ન ગોલ્ડન કોઇન હોય એટલે વરસાદી સાંજ ની મજા પડી જાય. Santosh Vyas -
-
જૈન કટલેટ (Jain cutlet recipe in gujarati)
#સાઈડ ડીશ રેસિપી#સપ્ટેમ્બર ૨૦૨૦#ગરમાગરમ, ફટાફટ અને સ્વાદિષ્ટ જૈન રેસિપી.......#Yummy😋😋 Ruchi Kothari -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#mrવર્મીસેલી ખીર એ જલ્દી થી બની જતી અને બધાંને ભાવતી રેસિપી છે. અહીં મેં ખીર ને થોડી અલગ રીતે બનાવી છે. Jyoti Joshi -
-
-
-
ક્રિસ્પી બનાના(Crispy Banana Recipe in Gujarati (Jain)
#Banana#rawbanana#Crispy#Deepfry#cookpadindia#cookpadgujrati Shweta Shah -
-
-
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
વર્મીસેલી ખીરને સિવૈયા ખીર પણ કહેવાય છે. રોસ્ટેડ વર્મિસિલી ને ઘીમાં શેકી, દૂધમાં ઉકાળીને બનાવાય છે. ખૂબ જ ટેસ્ટી સ્વીટ ડીશ છે.મને યાદ છે.. નાનપણમાં મમ્મી રોટલી બનાવી રહે પછી એ જ કથરોટમાં ઝીણો ઘંઉનો(મલમલના કપડાથી ચાળેલો) લોટ બાંધીને રેસ્ટ આપવા મૂકી દે અને જેવું રસોડું પતે તરત જ સિવૈયા પાડવા લાગે.. ખાસ વરસાદની સીઝનમાં પંખા નીચે જ સૂકવીને બને. ડબા ભરી મૂકી દેવાય.. જ્યારે મહેમાન આવે કે તહેવાર હોય ત્યારે સ્વીટ ડીશમાં બને.હવે આ બધી વસ્તુઓ તૈયાર અને મશીનમાં બનાવેલી હોય પહેલા જેવો ટેસ્ટ તો ન જ આવે પણ ધીમા તાપે ધીરજથી અને પરફેક્ટ માપથી બનાવાતી વાનગીઓ એટલી જ પ્રિય છે. Dr. Pushpa Dixit -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe in Gujarati)
#GA4#week5#post_2#upma#વર્મીસેલી_ઉપમા ( Vernicelli Upma Recipe in Gujarati ) ઉપમા એ સાઉથ ઇન્ડિયન ની ડીશ છે. ઉપમા માં પણ ઘણી બધી પ્રકાર થી બનાવવામાં આવે છે. આ વર્મીસેલી ઉપમા એ એક હેલ્થી બ્રેકફાસ્ટ છે. જે વર્મિસેલી કે સેવૈયા અને બીજા ઘણા વેજીટેબલ થી બનાવવામાં આવે છે. આ રેસિપી આપણી ટ્રેડિશનલ રવા ઉપમા ની એકદમ સિમિલર છે. આ એક સાઉથ ઈન્ડિયન કયુંસન ડીશ છે. જે પુલાવ, ખીચડી અને બાથ રેસિપી સાથે મળતી આવે છે. Daxa Parmar -
-
-
ફ્રુટ સેન્ડવિચ (Fruit sandwich Recipe in gujarati)
#CookpadTurn4 કુકપેડ ના 4 birthday માટે મેં આજે નાસ્તા માં લઇ શકાય અને સાંજે પણ થોડી નાની ભૂખ લાગી હોય તો ત્યારે આપણે જલ્દી બની જતી અને હેલ્ધી ફ્રુટ સેન્ડવિચ બનાવી છે. અત્યારે બઝારમાં ઘણા મોસમી ફ્રુટ મળી રહે છે. ત્યારે મેં મારી પસંદ નાં સાઈટરીક ફ્રુટ નો ઉપયોગ કરી મારી પસંદ ની ફ્રુટ સેન્ડવિચ બનાવી છે. તો ચોક્કસ બનાવી ટ્રાય કરજો. Krishna Kholiya -
કાચા કેળા ની વેફર (Raw Banana chips recipe in Gujarati)
#મોમમારી મમ્મી ને માટે કહેવા મારી પાસે શબ્દ નથી ટૂંક મા કહું તો મા તે મા બીજા વગડાના વા (ગોળ વીના મોળો કંસાર મા વિના સૂનો સંસાર) Prafulla Ramoliya -
More Recipes
ટિપ્પણીઓ (6)