આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને ધોઈ અને તેને બાફી લેવા અને બટાકા ઠંડા થઈ જાય પછી છુંદો કરી સાઈડ માં મૂકી દો
- 2
હવે બધી વસ્તુઓ સમારી અને તૈયાર કરી લો પછી એક કડાઈમાં થોડું તેલ મૂકી તેમાં ડુંગળી જીરું આદુ મરચાની પેસ્ટ નાંખી સાંતળી લો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખવા બધુ સંતળાઈ ગયા બાદ તેમાં બાફેલા બટેટાનો તૈયાર કરેલો છુંદો ઉમેરી દો.. બરાબર હલાવીને મિક્સ કરી લો તેમાં મીઠું આમચૂર પાઉડર હળદર ગરમ મસાલો પાઉડર નાખી બધું બરાબર હલાવી દો... ઝીણી સમારેલી કોથમીર નાખી દેવી
- 3
બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું ઉમેરી ને લોટ બાંધી લેવો લોટને 15 મિનિટ ઢાંકીને મૂકી દો
- 4
ત્યારબાદ બાંધેલા લોટમાંથી લુવો લઇ એક રોટલી વણી તેમાં તૈયાર કરેલા મસાલાનો બોલ બનાવી મૂકી દો પછી તેને ફરીથી ગોળ કરી અને પરાઠું વણી લેવું
- 5
હવે ગેસ પર લોઢી મૂકો તેમાં પરાઠાને બંને બાજુ તેલ લગાવી અને શેકી લેવું
- 6
આપણા આલુ પરોઠા તૈયાર છે તેને આપણે સર્વ કરીશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#Breakfast#nasta#cookpadgujrati#cookpad Tasty Food With Bhavisha -
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
-
-
-
-
-
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#FamAloo paratha બધાના ઘરમાં બનતા જ હોય છે મેં તેમાં થોડી અધકચરી ક્રશ કરેલી વરિયાળી અને કસૂરી મેથી નાંખી બનાવ્યા છે ટેસ્ટી બને છે Shethjayshree Mahendra -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)