પોટેટો સેન્ડવીચ (Potato Sandwich Recipe In Gujarati)

Sangeeta Patel @cook_37517212
પોટેટો સેન્ડવીચ (Potato Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બજાર માંથી બ્રેડ નું પેકેટ ખરીદો.
- 2
બટેકા ને પાણી થી ધોઈ. તેને કુકર માં બાફવા મુકો.
- 3
તેને 3 થી 4 સિટી બોલવા દયો.
- 4
તેને કુકર માં થી કાઢી તે બટેકા ને ફોલો.
- 5
તે બટેકા ને ફોલો ને તેને છૂંદી દો.
- 6
તેને છૂંદી ને તેને ગેસ પર વઘાર કરવો.
- 7
વઘાર માં તજ, લવીંગ, મરી, તીખા, બારીક સમારેલા કાંદા,ટામેટા, મરચા, ધાણા, લસણ, ચટણી, હળદર, જીરું, મીઠું વગેરે ઉમેરો.
- 8
ચટણી બનાવવા માટે ગરમ પાણીમાં આંબલી નાખો.
- 9
આંબલી પાણી માં ઓગળી જાય પછી તેમાં સહેજ મીઠું, ચટણી, જીરું, અને ચટણી આછી થાય ત્યાં સુધી તેમાં પાણી નાખો.
- 10
બ્રેડ માં મસાલો લગાવી દો.
- 11
તેને માખણ માં સાંતળી દો.
- 12
હવે એક પ્લેટ માં સેન્ડવીચ, ચટણી, સોસ, લો.
- 13
અને તેનો આનંદ માણો.
- 14
આપણી સ્વાદિસ્ટ સેન્ડવિચ ત્તૈયાર છે.....
- 15
🥰👑💫⭐🥪🍞
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પોટેટો સેન્ડવીચ (Potato Sandwich Recipe In Gujarati)
#CDY#children's day recipe#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
પોટેટો મેયોનિઝ સેન્ડવીચ (Potato Mayonnaise Sandwich Recipe In Gujarati)
#RC2બાળકોને મનપસંદ બ્રેકફાસ્ટ જે કોઈપણ સિઝનમાં લઈ શકાય. shivangi antani -
-
-
-
વેજ સેન્ડવીચ(veg sandwich recipe in gujarati)
આ સેન્ડવીચ ટોસ્ટર હોય તો પણ ઘરે સરળતાથી બનાવી શકાય છે મારે ઘરે સેન્ડવીચ ટોસ્ટર નથી માટે મેં આ રીતે સેન્ડવીચ બનાવી છે અને તે ખૂબ જ ટેસ્ટી લાગે છે Khushbu Japankumar Vyas -
-
-
-
સમોસા સેન્ડવિચ (Samosa Sandwich Recipe in Gujarati)
#CTઆમ તો વડોદરા નું ઘણું બધું વખણાય છે જેમકે મહાકાળી નું સેવ ઉસળ, લાલા કાકા ના ભજીયા, લીલો ચેવડો એવીજ રીતે સમોસા સેન્ડવિચ પણ ખૂબ જ લોકો પ્રીય છે Hiral Panchal -
-
-
પાવભાજી ચીઝ સેન્ડવીચ(Pavbhaji cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week15#grillપાવભાજી અને સેન્ડવિચ આપને બધા બનાવતા જ હોય .આજે આપને પાવ ભાજી અને સેન્ડવીચ ને મિક્સ કરી પાવભાજી સેન્ડવીચ બનાવી છે.જે ખુબજ યમ્મી પણ લાગે છે અને લેફ્ટ ઓવર ભાજી નો ઉપયોગ પણ થઈ જાય. Namrata sumit -
-
-
ક્રંચી પોટેટો વેફર ચીલી સેન્ડવીચ
#આલુ#potato#goldenapron3#week7વેફર અને ચીલી ફ્લેક્સ થી સેન્ડવીચ રિચ અને સ્પાઇશી બને છે Archana Ruparel -
-
ચીઝ પનીર ગ્રીલ સેન્ડવિચ ઈન માઇક્રોવેવ(Cheese paneer grill sandwich recipe in Gujarati)
#ss Tulsi Shaherawala -
-
-
પોટેટો સેન્ડવિચ ભજીયા (potato sandwich bhajiya recipe in gujarat
#GA4#week1વરસાદ ની સિઝન એટલે ભજીયા ખાવાની સિઝન, ગુજરાતીઓ ને ભજીયા અતિ પ્રિય. ગામડે કોઈ પણ મહેમાન આવે એટલે પહેલી પસંદ તો ભજીયા ને જ આપવા માં આવે છે। અને એમાં પણ જો બટેટા ના ભરેલા ખાવા મળે તો મજા આવી જાય,ભજીયા એ એક સ્ટ્રીટ ફૂડ (શેરીએ વેચાતો નાસ્તો) છે. જે કોઈ પણ શહેર માં અલગ અલગ ભાગ માં (દર એક શેરીએ) વેચાતો જોવા મળે છે। જો જાણો બહાર જેવા જ સ્વાદિષ્ટ ભજીયા ઘરે બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી.. Vidhi V Popat -
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
More Recipes
- ત્રિકોણીય પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
- ટ્રાયંગલ મીલ્કી પરાઠા (Triangle Milky Paratha Recipe In Gujarati)
- આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
- ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
- સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16602542
ટિપ્પણીઓ