આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૨ ટી સ્પૂનમેંદો
  3. ૨ ટી સ્પૂનતેલ મોણ માટે
  4. મીઠું સ્વાદાનુસાર
  5. પાણી જરૂર મુજબ
  6. સ્ટફિંગ બનાવવા માટે
  7. ૪-૫ બાફેલા બટાકા
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  10. ૧/૨ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  11. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  12. ૧/૨ ટી સ્પૂનહળદર
  13. ૨ ટી સ્પૂનકોથમીર સમારેલી
  14. ડુંગળી ખમણેલી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તાસ મા ઘઉં નો લોટ,મેંદો,મીઠું અને તેલ નાખી જરૂર મુજબ પાણી નાખી ને રોટલી જેવો ડૉ બાંધવો.તેને ૧૦ મિનિટ માટે રેસ્ટ આપો.

  2. 2

    બટાકા મા બધો મસાલો કરી ને સ્ટફિંગ તૈયાર કરી લો.ત્યાર બાદ લોટ માંથી મોટો લુવો લઈ પાતળી મોટી રોટલી વણી લો.વચ્ચે ચોરસ શેપ માં સ્ટફિંગ મૂકો.બધી બાજુ થી ફોલ્ડ કરી ફરી થોડું અટામણ લઈ ને વણી લો.તેને ગરમ તવા પર તેલ લગાવીને બંને બાજુ થી ગુલાબી શેકી લો.

  3. 3

    તો તૈયાર છે ટેસ્ટી આલુ પરોઠા.તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes