રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા વચ્ચે કટ આપી લસણ ની કળી ભરાવી રીંગણા માં તેલ વાળો હાથ લગાડી શેકી લ્યો, રીંગણા શેકાય જાય એટલે લસણ ની કળી કાઢી રીંગણા ની છાલ કાઢી સમેશ કરી લો.
- 2
કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આદુ મરચાની પેસ્ટ લીલી ડુંગળી નો સફેદ ભાગ ઉમેરી બરોબર સાંતળો ત્યારબાદ ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી ટામેટાં ની કચાસ દૂર થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ બધા મસાલા ઉમેરો
- 3
બરોબર મિક્સ કરી સ્મેશ કરેલા રીંગણા ઉમેરો સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરોબર મિક્સ કરી લીલી ડુંગળી ના ઝીણા સમારેલા પાન અને રીંગણા શેકતી વખતે ઉમેરેલી લસણ ની કળી ઝીણી સમારી ઉમેરો વધુ બરોબર મિક્સ કરી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો દરેક ગુજરાતીના ઘરમાં શિયાળામાં બનતી વાનગી છે. Vaishakhi Vyas -
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR4#Week4 આ વાનગી મોટા રીંગણ ને શેકી, તેની છાલ ઉતારીને તેને મેશ કરીને બનાવવામાં આવે છે તેમાં લીલું લસણ, લીલી ડુંગળી તેમજ ટામેટા અને અન્ય સૂકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે.તેને રોટલા અને ભાખરી સાથે પીરસવામાં આવે છે.કાઠિયાવાડમાં તેમાં વઘાર કરવામાં નથી આવતો મસાલા, ડુંગળી, ટામેટા,લસણ ઉમેરી અને ઉપરથી કાચું તેલ રેડવામાં આવે છે. Sudha Banjara Vasani -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..અને ટેસ્ટ માં બહુ સરસ થયું છે.. રીંગણ નો ઓળો/ ભરથું Sangita Vyas -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..#રીંગણ#cookpadindia Rinkal Tanna -
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#Fam મારી મમ્મી ઓળો બહુ જ સરસ બનાવે. મેં એમની પાસેથી શીખીને આ ઓળો બનાવ્યો છે. આ મારા મમ્મી અને પાપા નો બંનેનો ફેવરિટ છે. thakkarmansi -
રીંગણ કોબી નો ઓળો (Ringan Cabbage Oro Recipe In Gujarati)
#MBR3#week3 શિયાળા માં તાજા મોટા રીંગણા ખુબ આવે છે.જેનો ઓળો બને છે. મેં અહીંયા રીંગણાની સાથે કોબી નો યુઝ કરીને ઓળો બનાવ્યો છે જે સ્વાદમાં લાજવાબ બને છે અને રોટલા સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Dave -
-
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#AM3 #રીંગણના ઓળાનું શાકઆ શાક કાઠિયાવાડની famous રીંગણ ના ઓળાનું શાક છે અમારા ઘરમાં દરેક સભ્યને આ શાક બહુ ભાવે છે અને મહિનામાં એકવાર તો જરૂર થાય છે જ Jayshree Doshi -
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR8 Week 8જનરલી દરેક ઘરમાં રીંગણને શેકીને ઓળો બનાવવામાં આવે છે જ્યારે મેં આજે બાફેલા રીંગણનો ઓળો બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bhavini Kotak -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#cookpadindiaશિયાળો વિદાય લે એ પહેલા મારી પ્રિય શિયાળા ની વાનગી એટલે રીંગણ નો ઓળો... આ વિકેન્ડ પર બનાવી જ નાખ્યો... અને એ પણ અસલ સગડી પર રીંગણ શેકી ને...! વાંચી ને જ મોં મા પાણી આવી ગયું હેં ને મિત્રો... તો ચાલો જલ્દી જલ્દી એની રીત પણ લખી લઈએ..... 😍😋 Noopur Alok Vaishnav -
-
-
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#કાઠિયાવાડી#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16619071
ટિપ્પણીઓ (6)