રાંધવાની સૂચનાઓ
- 1
છાશ મા ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરો
- 2
પેન મા ઘી ગરમ મૂકો તેમા લાલ સૂકુ મરચું તજ લવિંગ ઉમેરો રાઇ જીરૂ મેથી ઉમેરો તતડે એટલે હીઞ નાખો તેમા લીમડો ઉમેરો હવે તેમા લીલુ લસણ અને લીલી ડુંગળી નાંખીને સાતળો સમારેલ રીંગણ ઉમેરો
- 3
બરાબર સાતળો હવે તેમા મીઠું હળદર ઘાણાજીરુ આદુ મરચા ની પેસ્ટ ઉમેરો બરાબર મિક્સ કરો હવે તેમા છાશ મા લોટ મિક્સ કયૉ તે ઉમેરો સતત હલાવો જરૂર મુજબ પાણી ઉમેરો ખાંડ ઉમેરો બરાબર ઉકાળો કોથમીર ઉમેરી ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી રીંગણ ની કઢી
Similar Recipes
-
રીંગણ અને લીલી તુવેર ની કઢી (Ringan Lili Tuver Kadhi Recipe In Gujarati)
#CWM2#hathimasala#WEEK2#WLD#ROK#Khada ane routine masala Rita Gajjar -
રીંગણ મરચાં ની કઢી (Ringan Marcha Kadhi Recipe In Gujarati)
#ROK કઢી એ ગુજરાતીઓ ની પ્રિય છે.જે અલગ અલગ પ્રકાર થી બનતી હોય છે.આજે અનોખી અને સ્વાદિષ્ટ કઢી બનાવી છે.તીખાં મરચાં નો પણ ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
-
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2 શિશાળા ની શરૂઆત થઈ ગઈ છે.શાક અને વિવિધ ભાજી નું આગમન થઈ ગયું છે અને બધા નાં ઘર માં પણ ભાજીઓ ની વાનગીઓ ચાલુ થઈ ગઈ છે.મેં રીંગણ મેથી ની કઢી બનાવી છે.જે મારા સાસુ ની પ્રિય છે. Bina Mithani -
-
-
-
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
માખાના ની કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે મખાના ની કઢી બનાવી છે આ કઢી ખૂબ જ સરસ લાગે છે અને આમાં મે લીલી હળદર નો ઉપયોગ કર્યો છે hetal shah -
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR1#kathiyawadikadhi#kadhi#cookpadgujarati Mamta Pandya -
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi recipe#MBR2#Week2 Parul Patel -
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
-
-
-
-
-
-
કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#kadhi recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia ખીચડી અને કઢી એ સંપૂર્ણ આહાર છે તેમાં આપણને બધા વિટામિન મળી રહે છે મેં આજે કઢી ખીચડી ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
-
-
-
-
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16625782
ટિપ્પણીઓ