રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગી્ બધી ભેગી કરી લો પછી ધોઈને। તેને સમારી લો
- 2
હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં વેજીસ બોઈલ કરી લો અધકચરા
- 3
તયારબાદ તેમાં બધા સોસ ઉમેરી લો પછી તેમાં કોરન ફોલર ઉમેરો
- 4
૧૫ મીનીટ સુધી ઉકાળો ઘટ થાય ત્યાં સુધી તમે જોઈ સકો સુપ બની ને રેડી છે
- 5
વેજ મનચાઉંન સુપ તૈયાર છે
Similar Recipes
-
-
-
-
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
ખાસ કરીને શિયાળામાં અને જો શરદી થઈ હોય ત્યારે ગરમાગરમ🔥મનચાઉં સૂપ મળે તો જલસો પડી જાય. અહીં મેં નુડલ્સ તળીને ન નાખતાં લીલી ડુંગળીથી ગાર્નિશ કર્યું છે જેથી વધુ હેલ્ધી વર્જન બને. Dr. Pushpa Dixit -
-
-
-
-
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#MFF વેજ મનચાઉં સૂપ with વેજ ચીઝ ગાર્લિક બ્રેડ Parul Patel -
-
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂપ કોને ન ભાવે?? તેમાં પણ મનચાઉં સૂપ.. શરદી થઈ હોય તો જો આ સૂપ પીવો તો ખૂબ જ રાહત મળે. Dr. Pushpa Dixit -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
Masala box chllange#cooksnapchallenge#મસાલાબોક્સ Vaishaliben Rathod -
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની મોસમમાં આ બધા હોટ સૂપ પીવાની મજા કંઈક ઔર હોય છે તમે અલગ અલગ જાતના સૂપ બનાવીને પી શકો છો Tasty Food With Bhavisha -
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#week20#post3#soup#વેજ_મનચાઉં_સૂપ ( Veg Manchow Soup Recipe in Gujarati )#Desi_chinese_restuarantstyle_soup હાલ શિયાળા માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. બાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Daxa Parmar -
-
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632069
ટિપ્પણીઓ