અપ્પમ (Appam Recipe In Gujarati)

Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753

અપ્પમ (Appam Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. 1વાટકો ઢોસા નુ ખીરુ
  2. 1 નંગઝીણા સમારેલી ટામેટાં
  3. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  4. 1 નંગઝીણું સમારેલ મરચું
  5. કોથમીર
  6. મીઠું જરૂર મુજબ
  7. 1/2 ચમચીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઢોસાનું ખીરું લઈ તેમાં ઝીણા સમારેલી ટામેટાં ડુંગળી મરચાં બધું નાખી મિક્સ કરીને

  2. 2

    બેકિંગ સોડા નાખી હલાવી લો

  3. 3

    અપમ નોનસ્ટીક પેનને ગ્રીસ કરી તેમાં બેટર ઉમેરી દો

  4. 4

    બંને સાઈડ પકવી લો

  5. 5

    લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753
પર

ટિપ્પણીઓ

Similar Recipes