રોટલીનો કોરોમોરુ

Priyanka Dudani @cook_37693753
આ રેસિપી વધેલી ઠંડી રોટલી માટેનું બેસ્ટ ઓપ્શન છે સાંજના સમયે અથવા તો સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે ચાની સાથે આ રેસીપી બનાવી અને ટ્રાય કરી શકો છો ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે
રોટલીનો કોરોમોરુ
આ રેસિપી વધેલી ઠંડી રોટલી માટેનું બેસ્ટ ઓપ્શન છે સાંજના સમયે અથવા તો સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે ચાની સાથે આ રેસીપી બનાવી અને ટ્રાય કરી શકો છો ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરસી રોટલી (Farsi Rotli Recipe In Gujarati)
#NRC#cookpad#cookpadindia#cookpadgujarati આ એક એવી રોટલી છે કે જેનો ટેસ્ટ એકદમ ફરસો આવે છે. ઘી સાથે, બટર સાથે પણ ખાઈ શકાય છે. ચા સાથે પણ તમે ખાઈ શકો છો. વડી કોઈ પણ સબ્જી સાથે પણ ખાઈ શકો છો. રોટલી વધી હોય તો તે ઠંડી રોટલી ને શેકી અને ખાખરો બનાવીને પણ ખાઈ શકાય છે. Neeru Thakkar -
રોટી પોકેટ (Roti Pocket Recipe In Gujarati)
આ એક વેસ્ટ માંથી બેસ્ટ જેવી વાનગી છે. આ વાનગી માં બટાકા કાંદા અને કેપ્સિકમ અને થોડા મસાલાના ઉપયોગથી બનતી વાનગી છે આમ તમે વધેલી રોટલી નો પણ ઉપયોગ કરી શકો છો આ વાનગી મારી દીકરી ને ખુબ ભાવે છે માટે હું ઘણી વાર બનાવું છું આને તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો.#GA4#Week25 Tejal Vashi -
પનીર પેનટ પોટલી
#પાર્ટીપાર્ટી માટે આ સરસ વાનગી છે આને પહેલાં તમે બનાવીને રાખી શકો છો અને પાર્ટી સમયે તળી અને ગરમાગરમ અથવા ઠંડી પણ પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી ને તળી ઉપર મસાલો છાંટી ને સવારના નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય છે. નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
રોટલીનો શાક
3સ્ટાઇલમાં રોટલીનો શાકમને રોજ્બરોજ બનતી રસોઈમાં ફેરફાર કરી ને કંઈક નવું બનાવવાનો મારો શોકછે આજે મને અચાનક સુજ્યું કે રોટલીનો શાક બનવુંતો? અને વિચાર વાનું શરૂ કર્યું આમતો ગુજરાતી સ્ટાઈલ માં ટો બનાવતીજ હોવછું આજે નવો વિચાર આવ્યો ને કરી રેસિપીની સરુવાત અમારા ગરનાંતો બધાને બહુજ ભાવ્યો તમને? એના માટે તમને પહેલા રેસિપી ટો જાણવી પડશે આ રેસિપી (શાક )અમને આમ ખાવ ટો પાન ચટાકો લાગે વાંચતાજ મોમાં પણી આવેછે ને હા કે નહીં ટો ચલો રેસિપી બનાવીયે રહે આ રેસિપી ગુજરાતી, ચાઇનીઝ, અને પંજાબી આમ 3સ્ટાઈલમાં બનાવીછે Varsha Monani -
જીરૂં અજમો પૂરી(jiru ajmo puri recipe in gujarati)
#સાતમઆ પૂરી તમે ઠંડી કે ગરમ ખાઇ શકાય છે અને તમે સ્ટોર પણ કરી શકો છો. Ami Pachchigar -
રોટલી ના પાત્રા(Rotli na patra recipe in gujarati)
# માઇ ઓન રેસિપી #@વેસ્ટ ઇસ બેસ્ટ #વધેલી રોટલી માંથી બનાવ્યા પાત્રા 😋 Hetal Shah -
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LOPost 2 વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે. Varsha Dave -
વઘારેલા સેવ મમરા (Vagharela Sev Mamara Recipe In Gujarati)
સવારના નાસ્તામાં અથવા તો સાંજના હળવા નાસ્તામાં વઘારેલા સેવ મમરા બેસ્ટ ઓપ્શન છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
રોટલીનો ચેવડો
#goldenapron3#week10કોઈ વાર એવું બને લોટ થોડો વધારે બંધાઈ ગયો હોય અથવા તો રોટલી ઓછી ખવાની હોય અને જો રોટલી બચે તો લેફ્ટઓવર રોટલીમાંથી આ સરસ રેસીપી બને છે જે નાસ્તા માં ઉપયોગમાં લઇ શકાય છે. Sonal Karia -
રોટલીનો ડ્રાય ચેવડો(Rotli no dry chevdo recipe in Gujarati)
#વેસ્ટ3#ગુજરાતરોટલીનો ડ્રાય ચેવડો બનાવવામાં એકદમ સરળ છે અને સ્વાદમાં પણ ખુબ સરસ લાગે છે. વળી વધારે સામગ્રી પણ નથી જોઇતી. કયારેક ઘરે રોટલી વધારે હોય તો આ પ્રકારનો ચેવડો બનાવીને વેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકાય... તમે બધા પણ ચોકક્સ બનાવજો રોટલીનો ડ્રાય ચેવડો... Jigna Vaghela -
પનીર મસાલા કરી(Paneer Masala Curry Recipe in Gujarati)
#MW2તમે બધા એ પનીર ની ઘણી બઘી સબ્જી ખાધી હશે મેં આજે આ પનીર ની કરી બનાવી છે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં બનાવી છે બવ જ સરસ બની છે તમે બધા પણ જરૂર ટ્રાય કરજો આ સ્વાદિષ્ટ પનીર મસાલા કરી. charmi jobanputra -
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#weekend chefમસાલા પૂરી એ નાસ્તા માટેનું બેસ્ટ ઓપ્શન છે. Jyoti Joshi -
-
ડાર્ક ચોકલેટ મફિન્સ (Dark Chocolate Muffins Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6સ્ટ્રોબેરી માફીન્સપણ બનાવી શકો છો Devyani Baxi -
રોટલી સેન્ડવીચ વીથ ટોમેટો સોસ
વધેલી રોટલી નો ઉપયોગ કરીને પણ બનાવી શકો...નાસ્તા માટે ઉત્તમ રેસિપી..બાળકો ને પ્રિય... Mital Kanjani -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
#લેફ્ટ ઓવર રોટલી ની રેસીપી. ધણીવાર બપોરે બનાવેલી રોટલી વધતી હોય છે તો તેનો આ રીતે તળી ને ઉપયોગ કરવાથી નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ લાગે છે. Varsha Dave -
પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ
#બટાકા#goldenapron#post 7#પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ#18/04/19હેલ્લો મિત્રો આજે મેં પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી છે, જે ખુબજ ટેસ્ટી લાગે છે, આ જ રીતે મિક્સ સેન્ડવીચ પણ બનાવાય, બાળકો શાક ના ખાતા હોય તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Swapnal Sheth -
પોટેટો રેપ (Potato Wrap Recipe In Gujarati)
વધેલી રોટલી માંથી મેં આ પોટેટો રેપ્સ બનાવ્યા છે બટાકાના શાક સાથે ટામેટો સોસ ચીઝ સાથે બાળકોને આ રેપ આપવામાં આવે તો ખુબ જ ભાવે છે Sonal Doshi -
રોટલીનો ખાખરો (Rotli No khakhro Recipe In Gujarati)
#GA4#Week8.. ખાખરો વધેલી રોટલીમાં થી બનાવી દેવાનો.રાતે વઘારે થઈ ગઈ હોય તો સવારે થોડું તૈલી લગાવી શેકી લો.જેથી રોટલી વપરાય જશૈ.ને ઠંડી રોકવું ફાયદાકારક છે. SNeha Barot -
લેફ્ટ ઓવર"રોટલી નો ચેવડો"
#goldenapron3#વિક10પઝલ બોક્સ માંથી લેફ્ટ ઓવેર શબ્દ lidho છે અને વધેલી ઠંડી રોટલી માંથી ચેવડો બનાવ્યો છે Varsha Karia I M Crazy About Cooking -
છાશ રોટલી (Chaas Rotli Recipe In Gujarati)
#LOખાટી મીઠી ચટપટી છાશ રોટલીવધેલી રોટલી માં થી ખાટી મીઠી ચટપટી છાશ વાળી રોટલી ઝટપટ બની જાય છે . Manisha Sampat -
રોટલી નો ચેવડો(rotli no chvedo recipe in gujarati)
આજે મે વધેલી રોટલી માંથી ચેવડો બનાવ્યો ..જેને સવારે નાસ્તામાં ગરમાં ગરમ મસાલા ચા સાથે ખુબજ સરસ લાગે છે.અને સવારે જટ પટ બની જાય છે. Tejal Rathod Vaja -
રોટલી પાત્રા
#ગુજરાતી #goldenapron post-21ઘણી વાર આપણા ત્યાં રોટલી બહુ બધી વધતી હોય છે.. તો તેમાંથી આ ટેસ્ટી પાત્રા રેસિપી તમે બનાવી શકો છો.. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. આને એકવાર જરૂર ટ્રાય કરજો.. Pooja Bhumbhani -
માખણિયા બિસ્કિટ (makhaniya biscuit in Gujarati)
#goldanapron3#weak18#biskuit. આ બિસ્કિટ અમારા સુરતની પ્રખયાત બિસ્કિટ છે. આજે આ રેસિપી સેર કરતા મને ખુબ આનંદ થાય છે. ખુબજ સરસ બની છે બિલકુલ બેકરી જેવી જ કે એનાથી પણ સરસ તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
મીક્ષ દાળ😋(mix dal recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળઆ દાળ ને તમે રોટલી અથવા ભાત સાથે સર્વ કરી શકો છો ખુબજ સરસ લાગે છે...😊😋 Shivangi Raval -
દૂધીનું ખાટું શાક
#ઝટપટ#goldenapron 12#post#દૂધીનું ખાટું શાકઆ શાક ખુબજ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે. Swapnal Sheth -
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe in Gujarati)
#AM3મિક્સ વેજીટેબલ સબ્જી બનાવી છે જે તમે મરાઠા રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને તેમાં બધા શાકને સાથે પનીરનો પણ યૂઝ કર્યો છે એટલે બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16639638
ટિપ્પણીઓ