શિયાળા નું સ્પેશ્યલ પાપડી નું શાક (Winter Special Papadi Shak Recipe In Gujarati)

Saroj vadukur @cook_37416596
શિયાળા નું સ્પેશ્યલ પાપડી નું શાક (Winter Special Papadi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર મા તેલ ગરમ કરીને તેમાં સમારેલી પાપડી રીંગણ નાખી મીઠું લાલ મરચું પાઉડર હળદર પાઉડર લસણ ની પેસ્ટ નાખી બધું બરાબર મિક્સ કરવું
- 2
પછી તેમાં થોડું પાણી નાખી કુકર મા 3 થી 4 સિટી વગાડવી પછી તેને નીચે ઉતારી તેમાં સમારેલી કોથમીર નાખવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાપડી રીંગણાં નું શાક (Papadi Ringan Shak Recipe In Gujarati)
વાલોર પાપડી મોટા ભાગે દરેક ઘર મા બનતી રેગુલર સબ્જી છે .પણ બધા ને બનાવાની રીત અને પાપડી ની સાથે જુદા જુદા શાક કે બટાકા વગેરે નાખાય છે મે પાપડી સાથે રીગંણ ના કામ્બીનેશન કરી ને શાક બનાયા છે Saroj Shah -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
-
-
સુરતી પાપડી નું શાક (Surti papdi shak recipe in Gujarati)
ગુજરાતમાં શિયાળા દરમિયાન માર્કેટમાં ઘણા પ્રકારની પાપડી વેચાતી જોવામાં આવે છે. બધા પ્રકાર ની પાપડી માંથી સુરતી પાપડી મારી પ્રિય છે. સુરતી પાપડી અને રીંગણનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ને રોટલી, ગુજરાતી કઢી અને ભાત સાથે પીરસવા થી ભોજનની મજા અનેક ગણી વધી જાય છે. ખૂબ જ ઓછી વસ્તુઓ ના ઉપયોગ થી અને ઝડપથી પ્રેશરકુકરમાં જ બની જતું આ શાક ખાવાની મજા જ કંઈ અલગ છે.#WK4#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
પાપડી ટામેટા રીંગણ નું શાક (Papdi Tomato Ringan Shak Recipe In Gujarati)
#WK4#Week 4#papdi Saroj Shah -
-
-
મેથીની ભાજીનું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4કાઠીયાવાડી સ્ટાઈલમાં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેને છરી વડે જીણું જીણું સમારીને ઉપયોગ માં લેવા માં આવે છે . જેને કારણે આ ભાજી નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. Shilpa Kikani 1 -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4 વાલોળ પાપડી ઔષધિય ગુણો થી ભરપુર છે .તે ગળા માં સોજો,તાવ ,અલ્સર જેવા વિવિધ રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે.વાલોળ માં કોપર,મેગ્નેશિયમ,આયર્ન,પ્રોટીન,કેલ્શિયમ જેવા તત્વો રહેલા છે .તે ગરમ તાસીર ની હોવાથી જો વધારે ખવાય જાય તો પચવામાં ભારે પડે છે .ઊંધિયા માં તેનો છૂટ થી ઉપયોગ થાય છે . Nidhi Vyas -
-
-
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#Week9 post3#Cookpadindia#Cookpadgujaratiદેશી ઘીમાં બનતું ટેસ્ટી લીલી હળદર નું શાક Ramaben Joshi -
વાલોળ પાપડી બટાકા નુ શાક (Valor Papadi Bataka Shak Recipe In Gujarati)
#MBR5#Week5વાલોળ રીંગણ બટાકા નુ શાક Vyas Ekta -
પાપડી-મેથી નું શાક (Papadi Methi Sabji recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week4#papdinushak#fenugreekleaves#sabzi#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WR#BW શિયાળાના શાકભાજી હવે બાય બાય કરે છે એટલે આજે મેં પાપડી રીંગણનું શાક બનાવ્યું. હવે પછી જે પાપડી આવશે એમાં ઇયળો હશે એટલે આપણે ખાઈ ન શકીએ અને બનાવતા પણ બહુ મુશ્કેલ થઈ પડે છે રીંગણ પણ હવે સારા નહીં આવશે એટલે આ બંનેનો ઉપયોગ કરી અને મેં પાપડીનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16639860
ટિપ્પણીઓ