રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૧ નંગ ગાજર
  2. ૧ નંગ કાકડી
  3. ૧ નંગ ટામેટું
  4. ૧ નંગ ડુંગળી
  5. ૧/૨ નંગ કોબીજ
  6. ૧ નંગમૂળો
  7. ૧ નંગ લીંબુ
  8. ૧/૨કોથમીર
  9. ૧ ચમચીમીઠું
  10. ૧ ચમચીચાટ મસાલો
  11. ૧ ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    બધા શાકભાજી ધોઈને ઝીણા સમારી લો.

  2. 2

    એક બાઉલમાં સમારેલા શાકભાજી, લીંબુનો રસ, મીઠું, મરી પાઉડર અને ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરી લો.

  3. 3

    તો વેજ સલાડ પીરસવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes