પાચક આંબળા નો મુખવાસ (Pachak Amla Mukhwas Recipe In Gujarati)

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166
શેર કરો

ઘટકો

20 મિનિટ
પાંચ વ્યક્તિ મા
  1. 500 ગ્રામતાજા આમળા
  2. 2 ચમચીચાટ મસાલો
  3. 1 ચમચીસંચળ પાઉડર
  4. 1/2 ચમચી અજમા નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આમળાને ધોઈ તેને ટુકડામાં સમારી લો

  2. 2

    પછી તેમાં ચાટ મસાલો સંચળ પાઉડર અજમાનો પાઉડર બધું ઉમેરી દો

  3. 3

    પછી ગામડાની સરસ મિક્સ કરી બે ત્રણ કલાક સુધી આમ જ રહેવા દો પછી એક કોટન ના કપડામાં તેને સુકાવી દો

  4. 4

    એકદમ સરસ સુકાઈ છે ત્યાં સુધી સુકાવા દો પછી તેને ડબ્બામાં ભરી લો આમળાને તમે આખું વર્ષ સુધી આ રીતે સ્ટોર કરી અને રાખી શકો છો અને આ પાચન મુખવાસ તરીકે લેવાથી પાચન શક્તિ પણ સુધરે છે તૈયાર છે પાચક આંબળા નો મુખવાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Tasty Food With Bhavisha
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes