મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)

#MBR4
#cookpadindia
#cookpadgujarati
શિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો.
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#MBR4
#cookpadindia
#cookpadgujarati
શિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને લોટ ભેગા કરી તેમાં ઝીણી સમારેલી મેથી બધા જ મસાલા મીઠું અને મૂઠી પડતું ઘીનું મોણ ઉમેરી હાથેથી મસળી બરાબર મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી પૂરી માટે નો કઠણ લોટ બાંધી 10 થી 15 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે તૈયાર કણક માંથી નાના નાના લુવા તૈયાર કરી તેની પૂરી વણી ચમચીના પાછળના ભાગથી ટોચા પાડી છાપા પર ગોઠવો આ પ્રમાણે બધી પૂરી વણી લો.
- 3
હવે એક કડાઈમાં ઊંચા તાપમાને તેલ ગરમ કરી ગેસ ધીમો કરી દેવો અને ત્યારબાદ મધ્યમ તાપ પર બધી પૂરી બદામી રંગની તળી લેવી.
- 4
તો તૈયાર છે શિયાળામાં ગરમાગરમ નાસ્તા માટે એકદમ ફરસી અને ટેસ્ટી મેથીની પૂરી.જેને આપ એર ટાઈટ કન્ટેનરમાં 12 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
Similar Recipes
-
મેથી ની પૂરી (Methi poori Recipe in Gujarati)
#GA4#week19#post1#methiઘઉના લોટની મેથી નાખી બનાવેલી પૂરી બહુ જ સરસ બને છે, ૧૫ દીવસ સુધી સારી રહે છે, ચા સાથે બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
મેથી પારા(Methi para recipe in Gujarati)
#GA4#Week2#fenugreek recipe મેથી પારા એક નાસ્તો છે.જેને તમે ચા કે કૉફી સાથે ખાઈ શકો છો.આ નાસ્તા ને તમે ૧૦ થી ૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Khushali Vyas -
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
મેથી ની ભાજી નાખી પૂરી ચા કોફી કે સોસ સાથે ખાઇ શકાય ... Jayshree Soni -
મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
#GA4#Week19#Methi...મેથીની ભાજી માં ઘણl પૌષ્ટિક તત્વો રહેલા છે. આ રીતે બનાવતા તેના સ્વાદમાં પણ વધારો થાય છે. અને શિયાળામાં ચા સાથે ખાવાની મજા જ અલગ છે. Niral Sindhavad -
મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમેથી એ બહુ જ ગુણકારી છે. મેથી શરીર ના ઘણા રોગો ને નાશ કરે છે અને ઘણી રીતે ફાયદાકારક પણ છે. શિયાળામાં તો ભરપૂર પ્રમાણ માં મેથી મળે છે અને એને અલગ અલગ રીતે રસોઈમાં વાપરવામાં આવે છે. હવે વાત કરીએ પૂરી ની તો પૂરી એ ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો કહેવાય છે. અને પૂરી ને મેથી સાથે બનાવવામાં આવે તો એનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે. અહીં મેં મેથી ની ફરસી પૂરી બનાવી છે. જે ટેસ્ટ ની સાથે ગુણકારી પણ છે અને એકદમ સોફ્ટ ક્રિસ્પી છે.સવારની કે સાંજની ચા સાથે નાસ્તા માટે નો આ એક બેસ્ટ ઓપ્શન છે. Unnati Bhavsar -
મેથી મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મેથીના મુઠીયા બધાંને ચા સાથે બહુ ભાવે છે વળી આ મુઠીયા ક્રિસ્પી હોવાથી પંદર દિવસ સુધી સાચવી શકાય છે અને તેનો આનંદ લઈ શકાય,#GA4#Week1 Rajni Sanghavi -
ક્રિસ્પી મેથી પૂરી (Crispy Methi Puri Recipe In Gujarati)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથીની ભાજીનો ઉપયોગ કરીને લાંબો સમય સ્ટોર કરી શકાય તેરી ક્રિસ્પી મેથી પૂરી મેં તૈયાર કરે છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે તથા ટ્રાવેલિંગમાં સાથે લઈ જવી સારી છે ચા, અથાણા, મરચાં વગેરે સાથે આ પૂરી સરસ લાગે છે. Shweta Shah -
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#FFC8Week -8મેથીની સીઝન જશે તેથી મેં લીલી મેથીના ક્રિસ્પી સકરપાડા બનાવ્યા નાસ્તામાં, ચા સાથે સરસ લાગે 15 દિવસ સુધી રાખી શકો છો Bina Talati -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19#methiશિયાળામાં જ્યારે મેથી મળે ત્યારે એમ થાય કે એની જેટલી આઈટમ બનતી હોય તે બનાવીને ખાઈ લઇએકારણકે શિયાળા જેવી મેથી અન્ય સિઝનમાં નથી મળતીજોકે હવે તો મેથી બારે માસ મળે છે પણ તેનો ટેસ્ટ શિયાળાની મેથી જેવો નથી હતોમેથીની ભાજી ભાજી ની જગ્યાએ આપણે સીઝન માં જયારે મેથી ના મળતી હોય તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએઆજે મે તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથી પૂરી બનાવી છે જે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે છે Rachana Shah -
મેથી ની પૂરી(Methi poori Recipe in Gujarati)
નાસ્તા માં જુદીજુદી પૂરી બને છે.પણ શિયાળામાં મેથી ભાજી ની પૂરી સરસ લાગે છે. Pinky bhuptani -
મેથી મસાલા કડક પૂરી (Methi Masala Kadak Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiકડક પૂરી બનાવવા માટે આજ મેં નવી ટ્રીક અજમાવી છે. જેનાથી પૂરી એકદમ કડક,ક્રિસ્પી અને પાતળી બને છે. આ પૂરી એકલી પણ ખાઈએ તો મજા આવે એવી છે તેમજ ચા સાથે તો ખૂબ જ મજા આવે. Ankita Tank Parmar -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
આ મેથીના મુઠીયા બનાવવા ખૂબ સરળ છે. મુઠીયાને તમે ૮ થી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જે હેલ્ધી નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. મિક્સ શાકમાં આ મુઠીયા ઊમેરવાથી પણ સારો ટેસ્ટ આવે છે.#methi#methimuthiya#friedrecipe#fritters#muthiya#cookpadindia#cookpdgujarati Mamta Pandya -
-
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
શિયાળામાં મેથીની ભાજી નો વધુમાં વધુ ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છેBhavana Mankad
-
ક્રિસ્પી મેથી મસાલા પૂરી
#માયઇબુક#પોસ્ટ૧આ નાસ્તા ને તમે ૧૫ દિવસ સુધી રાખી શક છો Rachana Chandarana Javani -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#Tipsમસાલા પૂરી માં ૨ ચમચી રવો નાખવાથી પૂરી ફુલી ફુલી અને ક્રિસ્પી થાય છે અને પૂરીને થોડા ટાઈમ માટે રહેવા દઈએ તો પણ તે ફુલેલી જ રહે છે આ મસાલા પૂરી ચા કોફી દૂધ દરેક સાથે સારી લાગે છે ને વધારે તો નાસ્તામાં તેનો ઉપયોગ વધારે થાય છે Jayshree Doshi -
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સ્નેક્સરાંધણ છઠ આવે એટલે દરેક ના ઘરમાં ઠંડુ બનાવવાની તૈયારી શરૂ થઈ જાય.મેં પણ સાતમ માટે મેથી મસાલા પૂરી બનાવી.મેથી મસાલા પૂરી ચા સાથે તેમજ શાક સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
મસાલા મેથી પૂરી(Masala Methi Poori Recipe in Gujarati)
#GA4#week9#puriગુજરાતી ઓ ના ઘરે નાસ્તા માં મસાલા પૂરી અચુક હોય જ છે.આડા્ય પૂરી હોવા થી લાંબો સમય સાંચવી શકાય છે,અને બહાર ટા્વેલીંગ કે નાસ્તા ના ડબ્બા માં પણ અપાય છે. Kinjalkeyurshah -
મેથી પાલક પૂરી(Methi palak poori Recipe in Gujarati)
#કૂકબુક#post2#પૂરી#મેથી#પાલક#દિવાળીસ્પેશ્યલમેથી પાલક પૂરી એક ઉત્તમ નાશ્તો છે. તે દિવાળી, સાતમ જેવા તહેવારો માં ખાસ બનાવવા માં આવે છે તથા દૈનિક નાશ્તા તરીકે પણ દરેક ગુજરાતી ના ઘર માં અવાર નવાર બનતી રહે છે. તે મુસાફરી માટે પણ ઉત્તમ વિકલ્પ છે. તે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ પૂરી ચા - કોફી સાથે સર્વ કરી શકાય છે.મેથી કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પાચન ક્રિયા માં મદદરૂપ થાય છે, હૃદય રોગના જોખમો ઘટાડે છે, શરીર માં સોજા ઘટાડે છે, શરદી-કફ માં રાહત આપે છે તથા ચામડી ના રોગો પણ મટાડે છે.એક રીતે પાલક કેન્સર અટકાવે છે, બ્લડ ખાંડ ઘટાડે છે, હાડકાના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરે છે, વજન ઘટાડવામાં સહાયક છે, હાઇપર ટેંશન ઘટાડે છે તથા આંખો નું તેજ વધારે છે.મેથી પાલક પૂરી માં મેથી અને પાલક ના પાન નો ઉપયોગ થતો હોવા થી આપણને બંને ના ગુણો નો લાભ મળે છે. Vaibhavi Boghawala -
મેથી ની પૂરી (Methi Poori Recipe in Gujarati)
દિવાળી માં દર વર્ષે નાસ્તા માં આ સાતપડી ખાસ બને. આ ખૂબ ફરસી અને સાત પડ ની બને છે. આ એક જ જાત ની બિસ્કિટ કે પૂરી કહી શકાય, આ ચાહ સાથે ખાવા ની ખૂબ મઝા આવે છે.#કૂકબૂક Ami Master -
-
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah -
-
મેથી પૂરી (Methi poori recipe in Gujarati)
મેથી પુરી ઘઉંનો લોટ અને મેથીના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે નાસ્તામાં અથવા તો બાળકોનાં લંચ બોક્સમાં આપી શકાય. મેથી પુરી બટાકાનું શાક, અથાણું અથવા તો ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી સ્ટીક (Methi Stick Recipe In Gujarati)
#DIWALI2021#cookpadgujrati#cookpadindiaદીવાળીના તહેવાર મા સુકા નાસ્તામાં બનાવી શકાય તેવી મેથીની સ્ટીક મા મેથી નો ખુબ જ સરસ ટેસ્ટ આવે છે અને સંચળ ને મરચુ પાઉડર થી એકદમ મસાલેદાર લાગે છે Bhavna Odedra -
-
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ એટલે શિયાળામાં મળતા દરેક શાકભાજીથી બનેલા ઊંધિયા ની મોજ માણવાનો અવસર.અને આ ઊંધીયા માં નાખવામાં આવતા મેથીના મુઠીયા .. તો ઊંધીયાને ચાર ચાંદ લગાવાતો અનેરો સ્વાદ આપે છે ખરું ને? ઊંધિયું બને ત્યારે પ્રથમ તો મેથીના મુઠીયા તૈયાર કરવામાં આવે જે ઘરમાં દરેક ને એટલા બધા મનપસંદ હોય છે કે ઊંધિયું બનતા સુધીમાં તો અડધા મુઠીયા એમ જ ખવાઈ ગયા હોય.ખરેખર આ મુઠીયા ચા અને કોફી સાથે પણ નાસ્તા તરીકે ખૂબ જ ઉપયોગી છે.જાણી લઈએ ઊંધિયા માટેના સ્પેશિયલ મેથીના મુઠીયા બનાવવાની રીત. (ઊંધિયું સ્પેશિયલ) Riddhi Dholakia -
-
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)