સુખડી (Sukhdi Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

સાદી સુખડી

સુખડી (Sukhdi Recipe In Gujarati)

સાદી સુખડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
6વ્યક્તિ
  1. 1બાઉલ ધઉં નો લોટ
  2. 1/2 બાઉલ ગોળ દેશી ગોળ લીધેલ
  3. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌથી પહેલા પેન માં ઘી મૂકવું તેમાં લોટ ઉમેરવો

  2. 2

    ધીમા તાપે શેકવો શેકાઇ જાય એટલે ગેસ બંધ કરી દેશી ગોળ ઉમેરવો ને મિક્સ કરવું

  3. 3

    પછી ડીશ માં લેવું ને વાટકે થી પાથરવું ને થોડું ઠરે એટલે તેમાં કાપા કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes