મહુડી ની સુખડી (Mahudi Sukhdi Recipe In Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

#MBR3
Week 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. ૧ વાટકી ઘઉં નો કરકરો લોટ
  2. ૧/૩ વાટકી ગોળ
  3. ૧/૨ વાટકી ઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તવા માં ઘી ગરમ કરી લોટ ઉમેરવો.

  2. 2

    લોટ ને ઉમેરી બદામી રંગનો થાય ત્યાં સુધી સેકવો..બરોબર સેકાઈ જાય એટલે ગેસ બંધ કરવો.થોડું ઠંડું..જેમકે ૩ મિનિટ જેટલું થાય પછી સમારેલો ગોળ ઉમેરી બરાબર મિક્સ કરવું.

  3. 3

    થાળી માં પાથરી ને સેટ કરી પીસ કરી લેવા..તો રેડી છે એકદમ પોચી ને મહુડી જેવી જ સુખડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

ટિપ્પણીઓ

Similar Recipes