ઘટકો

૨૦ મિનિટ
૩ સર્વિંગ
  1. ૧ કપધોઈને સમારેલી મેથીની ભાજી
  2. ૧/૨ કપબાજરીનો લોટ
  3. ૧ કપઘઉંનો લોટ
  4. ૧ ચમચીતલ
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧/૨ ચમચીહળદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૨ ચમચીતેલ
  9. ૧ ચમચીલસણ મરચાની પેસ્ટ
  10. ૧/૪ કપદહીં
  11. તેલ ઢેબરા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તાસમાં ઘઉંનો લોટ બાજરીનોલોટ અને મેથીની ભાજી લઈ લો પછી તેમાં બધા સૂકા મસાલા લસણ મરચાની પેસ્ટ અને તેલનું મોણ નાખીને મિક્સ કરો પછી દહીં નાખીને લોટ બાંધી લો 10 મિનિટ માટે લોટને રેસ્ટ આપો

  2. 2

    તવો ગરમ કરવા મૂકો પછી લોટમાંથી લુવો લઈને ઢેબરું વણી લો ઢેબરાને બંને બાજુ તેલ લગાવીને શેકી લો આ રીતે બધા ઢેબરા તૈયાર કરો

  3. 3

    સર્વ કરવા માટે તૈયાર છે મેથીની ભાજી અને ઘઉં બાજરીના ઢેબરા

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes