પાપડી રીંગણ નું ચટણી વાળું શાક (Papadi Ringan Chutney Valu Shak Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

#MBR7
Week7
#WLD
પાપડી રીંગણનું ચટણી વાળું શાક બનાવવામાં ખૂબ જ સહેલું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

પાપડી રીંગણ નું ચટણી વાળું શાક (Papadi Ringan Chutney Valu Shak Recipe In Gujarati)

#MBR7
Week7
#WLD
પાપડી રીંગણનું ચટણી વાળું શાક બનાવવામાં ખૂબ જ સહેલું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦મિનિટ
ચાર વ્યક્તિ
  1. શાક બનાવવા માટે
  2. ૧૦૦ ગ્રામ સુરતી પાપડી
  3. ૧૦૦ ગ્રામ રવૈયા
  4. ૨ નંગબટાકા
  5. 1/2 ચમચી અજમો
  6. ચપટીહળદર
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 1નાનો ગ્લાસ પાણી
  9. લીલી ચટણી બનાવવા માટે
  10. ૫૦ ગ્રામ લીલું લસણ
  11. ૧૦૦ ગ્રામ કોથમીર
  12. ૮ થી ૧૦ નંગ લીલા મરચા
  13. 1/2 ચમચી લીંબુ નો રસ
  14. ૧ ચમચીતેલ
  15. સીંગતેલ શાકમાં ઉપર નાખવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦મિનિટ
  1. 1

    પાપડી રીંગણ અને બટાકા ને ધોઈ લો.કૂકર માં બધું શાક હળદર, અજમો મીઠું અને પાણી નાખી બે સિટી બોલાવી લો.

  2. 2

    ચટણી બનાવવા માટે ચટણી માટેની બધી જ સામગ્રી મિક્સર જાર માં નાખી વાટી લો.

  3. 3

    શાકને એક બાઉલમાં કાઢી તેમજ હટની અને સીંગતેલ ઉમેરી હલાવી લો. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

Similar Recipes