વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ધોઈને પલાળી દો.પછી બધા શાક સમારી લો.હવે કુકરમાં તેલ અને ઘી બંને ગરમ કરો.તેમાં જીરું ઉમેરો. પછી તેમાં ડુંગળી,કેપ્સીકમ અને લીલાં મરચાં ઉમેરી સાંતળો. ત્યારબાદ બીજાં શાક પણ ઉમેરી દો.બધાં શાક મીક્ષ કરી 2 મિનિટ સાંતળી લો.
- 2
હવે જરૂર મુજબ મીઠું અને હળદર ઉમેરી મીક્ષ કરી લો.હવે ચોખા ઉમેરી કિચન કીંગ મસાલો અને ગરમ મસાલો ઉમેરી 2 મિનિટ હળવા હાથથી સાંતળી લો.
- 3
હવે કસુરી મેથી ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી લો.થોડું જ પાણી રહે પછી કુકરનું ઢાંકણ બંધ કરી 3 સિટી વગાડી 2 મિનિટ ગેસ સ્લો કરી પછી બંધ કરી દેવું.10 મિનિટ બાદ કુકર ખોલી પુલાવ સર્વ કરી લો.
- 4
તો તૈયાર છે વેજ પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ પુલાવ(Mix Veg. Pulav Recipe In Gujarati)
#ભાત ભાત એ આપણા ઘરે રોજ બનતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે .મેં પણ આજે બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ ઘરે બનાવ્યો છે. Komal Khatwani -
સ્વીટ કોર્ન વેજ પુલાવ (Sweet corn veg pulao recipe in Gujarati)
#AM2#Cookpadindia#Cookpadgujrati#Rice Recipes#SWEET CORN VEG PULAO & RAITA. Vaishali Thaker -
-
વેજ દલિયા (Veg daliya recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, આપણે બધા એ સ્વીટ દલિયા તો ખાધા હશે.. આજે મિત્રો મિકસ વેજીટેબલ દલિયા બનાવ્યા છે.. જે એકદમ મસ્ત બન્યા છે.. અને આ રેસિપી તમને વેઈટ લૂઝ કરવામાં હેલ્પફુલ છે.. Dharti Vasani -
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#RC2#WHITEમિક્સ વેજ પુલાવ માં આપણે જે વેજીટેબલ પસંદ હોય અથવા તો જે ઘરમાં હોય એ વેજીટેબલ નો ઉપયોગ કરી ઝડપથી સ્વાદિષ્ટ પુલાવ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
-
-
વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળા મા બધા જ વેજીટેબલ સરસ મળે તો બનાવો વેજીટેબલ પુલાવ આ રીતે. એકદમ ટેસ્ટી અને સ્પાઇસી. सोनल जयेश सुथार -
-
વેજ તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#GA4#Week19#પુલાવ#વેજ તવા પુલાવ#VEG TAWA PULAO 😋😋 Vaishali Thaker -
-
-
-
વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
#dinner#rice#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Cookpadgujrati#cookpadindiaકુકરમા એકદમ ઝડપથી બની જાય એવી રીતે બિરયાની બનાવી છે Bhavna Odedra -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#cook click & cooksnep challenge#cookpadindia#cookpadgujrati Shilpa khatri -
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#ડીનરમે આ વેજ પુલાવ કુકરમાં બનાવયો છે. કવીક.ઇઝી. અને ટેસ્ટી બને છે Jayna Rajdev -
-
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiઆજ ફ્લેવર ફુલ ખડા મસાલા અને મનપસંદ વેજીટેબલના ઉપયોગ થી ઝડપથી અને સરળતાથી બની જાય એવા ટેસ્ટી અવધિ વેજ પુલાવ બનાવ્યા છે. Ankita Tank Parmar -
વેજ તવા પુલાવ(Veg tava pulao recipe in gujarati)
પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે આજે મે જૈન વેજ તવા પુલાવ બનાવ્યો છે આ પુલાવ લાઇટ ડીનર માટે પરફેકટ છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16708082
ટિપ્પણીઓ