સિંગોડાના લોટ શીંગદાણા અને ગોળનો ફરાળી પાક

Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896

#VR
#MBR8
#Week8
#વિન્ટર વાસણા

સિંગોડાના લોટ શીંગદાણા અને ગોળનો ફરાળી પાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#VR
#MBR8
#Week8
#વિન્ટર વાસણા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
4-5 સર્વિંગ્સ
  1. 1બાઉલ સિંગોડાનો લોટ
  2. 1નાનો બાઉલ ગોળ
  3. 1બાઉલ શેકીને ક્રશ કરેલા શીંગદાણા પાઉડર
  4. 4-5 ચમચીઘી
  5. 1 નાની ચમચીસૂંઠ પાઉડર
  6. 1 નાની ચમચીગંઠોડા પાઉડર

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં સિંગોડાના લોટને સેકી લો લાઈટ બ્રાઉન રંગનો ત્યાં સુધી લોટને શેકવો

  2. 2

    બીજી બાજુ કડાઈમાં ઘી ગરમ કરી ગોળને સેકી લો ગોળ ઓગળી જાય ત્યાં સુધી જ શેકવો અને બરાબર હલાવતા રહેવુ પછી ગોળ શીંગદાણા નો ભૂકો અને સુંઠ ગંઠોડા પાઉડર લોટમાં નાખી મિક્સ કરી લો અને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી બરાબર પાથરી લો

  3. 3

    અને ઠંડુ થવા દો ઠંડુ થઈ જાય એટલે ચપ્પા વળે કાપા પાડી લો અને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896
પર
i love cookingનવું નવું બનાવી જમાડવાની મજા જ કંઈક અલગ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes