ગ્રીક યોગર્ટ (Greek Yoghurt Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

  1. 3 કપદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘરના દહીં ને સૂપ ની ચાયણી મા મલ મલ નું પાતળું કપડું બે ફોલ્ડ કરી દહીં નાખી તેમાનું પાણી નિતારી લો.

  2. 2

    આ રીતે ૩-૪ કલાક બાધી ફિજમા રાખવું.પછી જે ક્રીમી દહીં તૈયાર છે તે ગ્રીક યોગર્ટ.

  3. 3

    આ ગ્રીક યોગર્ટ મા કોઈ પણ ફલેવર નાખી ડેઝર્ટ બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes