અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)

Madhvi jogia
Madhvi jogia @madhvi23

અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1 કપજીણા સમારેલા મનગમતા શાક ગાજર વટાણા બટાકા કોબી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1ચમચો તેલ
  5. ચપટીહિંગ
  6. 4-5લીમડા ના પાન
  7. 1 નંગલાલ મરચું
  8. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  9. 1 ચમચીવધાર માટે રાઈ જીરું
  10. 1ડુંગળી નાની સમારેલી
  11. 15-20કાજુ ના કટકા
  12. કોથમીર સજાવટ માટે
  13. 1 ચમચીબિરયાની પુલાવ મસાલો
  14. 1/2 ચમચીહળદર
  15. 1 ચમચીધાણાજીરું
  16. 1 ચમચીકાશ્મીરી લાલ મરચા પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાક ધોઈ ઝીણા સુધારી લો. ત્યારબાદ કાજુના કટકા કરી પેસ્ટ કરો. ત્યારબાદ કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરુ અને લીમડા નો વઘાર કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા શાક નાખી સાંતળો. ત્યારબાદ તેમાં બધા મસાલો કરવો.ત્યારબાદ તેમાં કાજુની પેસ્ટ નાખો. ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા નાખો. હલાવી નાખો. ત્યારબાદ કુકરમાં ત્રણ સીટી કરો.

  3. 3

    રેડી છે બધાની મનપસંદ એવી અવધી વેજ પુલાવ ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi jogia
Madhvi jogia @madhvi23
પર

Similar Recipes