લીંબુ નું ગળ્યું અથાણું (Limbu Sweet Athanu Recipe In Gujarati)

Jigna buch
Jigna buch @jigbuch
શેર કરો

ઘટકો

  1. 10-12આથેલા લીંબુ
  2. 2 કપગોળ નો ભૂકો
  3. 1/2નાની ચમચી મીઠું
  4. 1 નાની ચમચીસંચળ
  5. 4 થી 5 લવિંગ
  6. 2નાના તજ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આથેલા લીંબુ તજ લવિંગ ને મિક્સર જારમાં લઈ ક્રશ કરો ત્યારબાદ એક પેનમાં લીંબુનું મિશ્રણ અને ગોળ નાખી બરાબર હલાવો

  2. 2

    ખદ ખદવા લાગે અને સહેજ ઘટ્ટ થાય એટલે તેમાં સંચળ મીઠું નાખી ગેસ બંધ કરી ઠંડુ થવા દો બસ તો તૈયાર છે લીંબુનું ગળ્યું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna buch
Jigna buch @jigbuch
પર
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

Similar Recipes